SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ધર્મનાં દશલક્ષણ) અનુભવમાં લેવો, આત્મામાં જ જામી જવું, રમવું અને સમાઈ જવું–એ ઉપાય છે. પોતાના આત્માને જાણવા-માનવાવાળા અને પોતામાં જ નિમગ્ન, વિતરાગી સરળતાથી સંપન્ન સંતોને નમસ્કાર કરતો થકો, પ્રત્યેક માનવી અકષાયસ્વભાવી આત્માના આશ્રયપૂર્વક ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરે એવી પવિત્ર ભાવના સાથે આર્જવધર્મની ચર્ચા સમાપ્ત કરૂ છું. '
SR No.005879
Book TitleDharmna Dash Lakshan
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Ramniklal M Shah
PublisherTodarmal Smarak Trust
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy