________________
યોગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
૪૨
અને માતા પિતાના સયાગાથી ઉત્પન્ન થએલું શરીર તે હું કેમ સંભવી શકું ? વળી આ શરીર અહીં જ પડ્યુ. રહે છે. ત્યારે તેમાંથી વિચાર કરતા ખાલતો ચાલતો સ્મૃતિ રાખનારા અને સુખાદિ જાણ નારા કાઇક ચાલ્યું. જાય છે. જેના વિના પરિપૂર્ણ શરીર છતાં તે માંહીલું કાંઈ પણ ખની શકતુ' નથી. હું જણાઉં છું પણું આ શરીર તે તો હું નહિ જ.
આમ વિચાર કરે છે ત્યાં તો એટલી ધી કીડીએ વધી પડી અને તેના શરીરનુ લેાહી ચુસવા મ`ડી કે થેાડા વખતમાં તેનું શરીર શાષાઈ ગયુ. એટલું જ નહિ પણ, તે શરીરમાં એટલાં બધાં છિદ્રો પડ્યાં કે તે શરીર એક ચાલણી જેવુ થઈ ગયું; છતાં પણ મને ધર્મની પ્રાપ્તિ તા ત્યારે થઈ કહી શકાય કે ઉપશમ—ક્રોધાદિ ન હેાવા જોઇએ. સ‘વર-આ પાંચ ઇંદ્રિયાથી અને મનથી બીજાનું ખંરાખ ન થવું જોઇએ અને વિવેક, હું આત્મા ને દાદ તેનું જ. આ પ્રમાણે વિચારની ધારામાં ચિલાતીપુત્ર ગુ’થાયા હતા. વચમાં વચમાં કક્ષાયિત પરિણામ થઈ જતા. પણ વારંવાર ઉપશમ, સ`વર અને વિવેકથી ક્રોધાદિને હઠાવી કાઢતો હતો. આ પ્રમાણે અઢી દિવસ સુધી તે ત્યાં જ ઉભેા રહ્યો. પાતાનાં કરેલાં ધાર પાપાની પાસે આ દુઃખાને તે સ્વલ્પ જ ગણતો હતો, અને પવિત્ર ધર્મ સિવાય મારા છુટકારો નથી જ. તે ધર્મ મહાત્માએ બતાવેલે ત્રિપટ્ઠીમય જ છે. આવા વિચારની ધારામાં તેનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું કીડીએએ શરીરને જીણુ કરી નાંખ્યુ, તે મહાત્મા ચિલાતીપુત્ર શરીરના ત્યાગ કરી દેવલેાકમાં ગયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ પામી મેક્ષે જશે.
C
ઘાર પાપે કરી નરકે જવાની તૈયારીવાળા ચિલાતીપુત્ર પણ આ પ્રમાણે યાગના અવલ બનથી દેવગતિ પામ્યા. માટે કમ ક્ષય કરવામાં ચેાગ જ ખરેખર સહાયક છે. આ પ્રમાણે ચિલાતીપુત્રના ચારિત્રથી વિશેષ સ્પષ્ટ થઈ શકે છે. યાગથી મેાક્ષની પ્રાપ્તિ કેમ ન થઈ ? આ શકાના ઉત્તર એ જ છે કે, તે ચેાગની પૂર્ણ હદને પામ્યા ન હતા. ઉપશમને ખદલે ક્ષયની જરૂર હતી. સ`વરમાં તેને