________________
યાગિની મરૂદેવા
૨૫
આ અવસરે માદેવાજીના હર્ષોંના પાર ન રહ્યો. હજાર વર્ષના વિચાગી પુત્રના મેળાપ, અને તેમાં પણ આટલી બધી મહત્ત્વતાને પામેલ પુત્રનાં દર્શન; એ તે આશ્ચર્યમાં ગરકાવ કરી નાંખનારાં થયા. પ્રેમાવેશથી માતાજીને હર્ષાશ્રુ વહેવા લાગ્યાં. અને તે એટલા બધા જોશથી કે તેમનાં પહેરેલ વસ્ત્રો પણ ભીંજાઈ ગયાં. આ હર્ષોંવેશમાં તેમની આંખે આવી ગએલ ઝાંખ યા પડળ ખુલી ગયાં. તે જેમ પ્રગટપણે શબ્દો સાંભળતાં હતાં તેમ સ્પષ્ટપણે જોવા લાગ્યાં. આ સવ પુત્રની ઋદ્ધિ અને રચના જોતાં તેમના પરિણામે બદલાયાં. જેમ દ્રવ્યથી નેત્રનાં પડલા દુર થયાં તેમ ભાવથી કમ પાળા પણ દૂર થવાના વખત નિકટ આવ્યા. વિચારઢશામાં આગળ વધ્યાં કે અહા ! હું તે પુત્રના માહથી ઝુરી ઝુરીને ધેલા જેવી થઈ ગઈ. રૂદન કરી કરીને તા આંખે પડળ આવ્યાં; છતાં આ પુત્રની નિર્માહતા તે જુએ !! એ આટલું બધું સુખ ભાગવે છે; આટલા બધા દેવા એની પાસે છે, છતાં મારી પાસે કાઈ માણસ યા દેવને પણ ન મેકલ્યા. ત્યારે આ નિર્મોહી પુત્ર મને સ'ભારત તા શાના જ હશે ! જો માતાના ખરા સ્નેહ આને હાય તા આ માંહેલું કાંઈ પણું બનવુ જોઇએ. મે તે ફાગઢ જ આને માટે ઝુરી ઝુરી રૂદન કરી કરી મારા આત્માને દુષિત કર્યાં. આવા એક પક્ષી સ્નેહ શા માટે કરવા જોઇએ ? અથવા એ તા વીતરાગ છે. પહેલાં પણ વૈરાગ્યતા સૂચક શ્રમણપણું એણે સ્વીકાર્યું હતું અને હવે તે તદ્દન નિર્માહિત થયેા તે મને શા માટે યાદ કરે ? સ્નેહીઓને શ્રમણપણું લઇને યાદ કરવાં, એ તા વીતરાગના માર્ગમાં સરાગતા થવાના સ`ભવ છે, અથવા એક વિઘ્ન છે. ત્યારે આવા મેહ ઉત્પન્ન થવાનું કારણ શું ? અજ્ઞા નતા જ. મારા કરતાં અધિકતા તેનામાં શાની ? નિર્માંહતાની જ. આત્મા તે તે પણુ અને હું પણુ, છતાં આવા તફાવતા શાને લઈ ને? અરે ! ક'ની ઉપાધિને લઈને જ. જો કર્મી ઉપાધિ જ છે; તા સ્વભાવ તા નહિ જ; અને જો સ્વભાવતા નથી તેા પરભાવતા છે જ, અને પરભાવતા તે તે દૂર થઈ શકે જ. અને જો પરભાવતા દૂર થઈ