________________
૧૪
યેાગશાસ્ત્ર ભાષાંતર-પ્રથમ પ્રકાશ
કર્મોને કાઢવામાં જોઈતા હૈાય તે આ જીવના મેાક્ષ કાઇ પણ સમયે ન જ બની શકે, કારણ કે જ્યારે જ્યારે કમ કાઢે છે ત્યારે નવીન કમ પશુ ખાંધે છે, કેમકે તન કમ કાઢવાના જ કાળ આપણા અનુભવમાં નથી આવી શકતા. તેનુ કારણ ક્રમ ખધનનાં નિમિત્તો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યાગ આમાંથી કાઈ પણ કાઈ વખત વિદ્યમાન હોય છે જ. માટે કર્મો કરવામાં જેટલેા વખત લાગ્યા છે. તેટલેા વખત કમ કાઢવામાં બની શકવા અશકય છે, દૃષ્ટાંત એકદેશી હાય છે, તેથી જ્યારે લાકડાં ખાળે છે, ત્યારે નવીન લાક્ડાં એકઠાં નથી કરતા, તેમ જ્યારે કમ કાઢ છે ત્યારે નવીન કમ નથી બાંધતા. આ વિરાધ અહીં લાગુ પડવાના નથી, કારણ ઉપર દર્શાવ્યુ છે. ત્યારે તે ઠેકાણે આ લાડાનુ... અને અગ્નિતુ' દેષ્ટાંત ઘણું અનુકૂળ થઈ શકે તેમ છે; યાગની પ્રબળતા એ જ કરૂપ લાકડાંએને બાળવામાં અગ્નિની ગરજ સારે છે અને એટલા ટુ'ક વખતમાં કને ખાળી શકે છે; કે નવીન કર્મ બંધ ન થતાં આત્મા જલી છૂટી શકે છે યા નિર્મળ થઈ શકે છે.
(યાગથી થતી લબ્ધિએ. ) कफविमलाण, सर्वैषधिमहर्द्धयः । सम्भिन्नश्रोतोलब्धिश्च योगं ताण्डवडम्बरम् ॥८॥
1
ચેાગી પુરુષાના ક, થુંક, મળ અને શરીરના સ્પર્શ વિગેરે સવ ઔષધિનું કામ કરે છે. મહાન્ ઋદ્ધિવાળી (મહાન્ પ્રભાવવાળી) ઔષધિની ગરજ સારે છે. અર્થાત્ ઔષધિ જે કામ કરે છે તે સ કામ આ ચે ગિએના કાર્ત્તિ કરી શકે છે. તેમજ એક ઈંદ્રિયથી પાંચ ઇન્દ્રિયની ગરજ સરી શકે છે. કાય થઈ શકે તેવી લબ્ધિએ (શક્તિ) પેદા થાય છે, આ સ` યાગના જ મહિમા છે. ૮