SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર ભાષાંતર–પ્રથમ પ્રકાશ સ્વાનુભવથી થએલા સત્ય જ્ઞાનથી સંસારથી ત્રાસ પામતા અને મહાદુખેને અનુભવ કરતા સંસારી જીને ઉપદેશ આપી તેઓનું જન્મ, જરા, મરણથી રક્ષણ કર્યું, માટે રાગ આદિને જીતનાર, અહત, યેગીઓના નાથ અને જીવેનું રક્ષણ કરનાર આ ચારે વિશેષણે તે મહા પુરુષને જ ઘટી શકે છે અને તેવા મહાન ગુણેથી આકર્ષાઈ આ શાસ્ત્રકાર તે મહાવીર દેવને શાસ્ત્રની આદિમાં નમસ્કાર મહાવીરદેવની સમદષ્ટિ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । . निर्विशेष मनस्काय श्रीवीरस्वामीने नमः ॥२॥ . દંશ કરવાની બુદ્ધિથી પગને સ્પર્શ કર (દંશ આપનાર) પૂર્વ જન્મના કૌશિક ગેત્રી સપના ઉપર અને નમન કરવાની બુદ્ધિથી પગને સ્પર્શ કરનાર ઇંદ્રના ઉપર પણ જે મહાશયનું મન સરખું હતું, તે શ્રીમાન્ મહાવીરદેવને નમસ્કાર કરું છું. ૨. વિવેચન–જન્મ, જરા, માણથી ત્રાસ પામેલા અને તેથી જ આ દુનિયાની સંગ અને વિયેગવાળી માયાના પાશમાં નહિ સપડાતાં વૈરાગ્યરસમાં નિમગ્ન થઈ મહાવીર દેવ ચરિત્ર અંગીકાર કરી, અપ્રમત્તપણે પૃથ્વીતળ ઉપર વિચરતાં, એક વખત શ્વેતાંબાનગરી તરફ જતા હતા, ત્યારે કેટલાક ગોવાળીઆના છોકરાઓએ કહ્યું કે હે શ્રમણ ! આ રસ્તે કૌશાંબી જવાને સીધે છે તથાપિ આ રસ્તામાં એક કનખલ નામના તાપસને આશ્રમ આવે છે. ત્યાં એક દષ્ટિવિષસપ રહે છે, તેના ત્રાસથી કેટલાક વખતથી આ રસ્તે બંધ થયે છે, કારણ કે તે રસ્તે જનાર માણસને તે સપ પોતાની દષ્ટિથી બાળી ભસ્મ કરે છે, માટે આ રસ્તે મૂકી બીજો માર્ગ કે જે કેટલાક ફેરમાં છે તથાપિ નિર્વિન છે, તે રસ્તે તમે જાઓ. બાળકોનાં આ વચને સાંભળી કૃપાળુ દેવ વિચાર કરવા લાગ્યા, કે અનેક જીવને
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy