________________
૩૨૯
તત્ત્વમ્ભધારણું
स्मरेद्वषत्सुधासारै-धनमालाकुलं नमः । તળે—સમાનતું, મરું વારિતમ્ ૨૨ છે. नभस्तलं सुधाम्भोभिः, प्लावयेत् तत्पुरं ततः ।। તાજાલંમત, સાહિતિ વાળી . રર .
અમૃત સરખા વરસાદને વરસાવનાર, મેઘની માળાએથી (વાદળાએથી) ભરપુર આકાશને સ્મરવું (ચિંતવવું) પછી અર્ધચંદ્રાકાર કલા બિંદુ સહિત વરૂણ બીજ (જૅ) ને સ્મરવું. તે વરૂણબીજથી ઉત્પન્ન થયેલા અમૃત સરખા પાણીથી આકાશને ભરીને પૂર્વ શરીરથી પેદા થયેલ રજ, જે આકાશમાં ઉડાડી હતી, તે રજને તે પાણીથી ધોઈ નાખવી. (પછી વારૂણ મંડલને શાંત કરવું.) તે વારૂણી ધારણા કહેવાય. ૨૧ ૨૨.
તત્ત્વમ્ભધારણ सप्तधातुविनाभूतं, पूर्णेन्दुविशदद्युतिम् । સર્વાવણનારા, શુદ્ધિ પરતઃ | ૨૩ | ततः सिंहासनारूढं, सर्वातिशयभासुरम् । विध्वस्ताशेषकर्माणं, कल्याणमहिमान्वितम् ॥ २४ ॥ स्वाङ्गगर्भ नराकारं स्वं स्मरेदिति तत्रभूः । साभ्यास इति पिण्डस्थे, योगी शिवसुखं भजेत् ॥ २५ ॥
ચાર ધારણ કરવા પછી શુદ્ધ બુદ્ધિવાળા યોગીએ સાત ધાતુ વિનાના, પૂર્ણચંદ્રની માફક નિર્મલ કાંતિવાળા અને સર્વજ્ઞ સરખા પિતાના આત્માને સ્મર (ચિંતવ ) પછી સિંહાસન ઉપર આરૂઢ થયેલા, સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોને નાશ કરનારા અને ઉત્તમ મહિમાવાળા, પિતાના શરીરની અંદર રહેલા, નિરાકાર આત્માને સ્મર. એ તત્ત્વભૂ નામની ધારણું જાણવી. આ પિંડસ્થ ધ્યાનને સદા અભ્યાસ કરનાર યોગી મોક્ષ સુખ પામે છે.