SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ યેગશાસ્ત્ર ભાષાંતર-પંચમ પ્રકાશ લેઢાના દંડને ધારણ કરવાવાળા માણસને જુવે તે ત્રણ મહિને भ२५ थाय. १५५. इन्दुमुष्णं रवि शीतं, छिद्रं भूमौ रवावपि । जिह्वां श्यामां मुखं कोक-नदाभं च यदेक्षते ॥ १५६ ॥ तालुकम्पो मनःशोको, वर्णोऽङ्गे नेकधा यदा। नाभेश्वास्मिकी हिका, मृत्युर्मासद्वयात्तदा ॥ १५७ ॥ यद्रमाने oem (१२५), सूर्य ने 331, भीनमा भने सूर्यમંડળમાં છીદ્ર, જીભને કાળી અને મેઢાંને લાલ કમળના સરખું જુવે, તાલવું કંપે, મનમાં શેક થાય, શરીરમાં અનેક જાતના વર્ષે થયા કરે અને નાભિથી અકસ્માત, હેડકી ઉત્પન્ન થાય તે (આવા सक्षणानु) मे भडिने भए थाय. १५६, १५७. जिह्वा नास्वादमादत्ते, मुहुः स्वलति भाषणे । श्रोत्रे न शृणुतः शब्द, गन्धं वेत्ति न नासिका ॥ १५८ ॥ स्पन्देते नयने नित्यं, दृष्टवस्तुन्यपि भ्रमः । नक्तमिन्द्रधनुः पश्येत् , तथोल्कापतनं दिवा ॥ १५९ ॥ न च्छायामात्मनः पश्येद् , दर्पणे सलिलेऽपि वा । अनब्दां विद्युत पश्येच्छिरोऽकस्मादपि ज्वलेत् ॥ १६० ॥ हंसकाकमयूराणां, पश्येच्च क्वापि संहतिम् । शीतोष्णखरमृद्वादे-रषि स्पर्श न वेत्ति च ॥ १६१ ॥ अमीषां लक्ष्मणां मध्या-द्यदैकमपि दृश्यते । जन्तोभवति मासेन, तदा मृत्युनं संशयः ॥ १६२ ॥ જીભ સ્વાદને જાણી ન શકે, બેલતાં વારંવાર સ્કૂલના થાય, કાન શબ્દ ન સાંભળે, નાસિકા ગંધ ન જાણી શકે, નિરંતર નેત્ર ફરક્યા કરે, દેખેલી વસ્તુમાં પણ ભ્રમ થાય, રાત્રે ઇદ્રધનુષ્ય દેખે, આરિસામાં કે પાણીમાં પોતાની આકૃતિ ન દેખાય, વાદળ વિનાની વિજળી જોવે, કારણ વિના પણ મસ્તક બન્યા કરે, હંસ, કાગડા
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy