________________
આયુષ્ય નિણ્યના ખીજો ઉપાય બતાવે છે
વાદળ વિનાના સ્વચ્છ દિવસે, ઇંદ્રનીલ રત્ન સરખી કાંતિવાળા, વાકાંચુકા હજારો ગમે મેાતીના અલકારવાળા, સૂક્ષ્મ આકૃતિવાળા સર્પો આકાશમાં સન્મુખ આવતાં દેખાય છે. જ્યારે તેવા સર્પા ખીલકુલ ન દેખાય ત્યારે જાણવુ' જે, છ મહિનાને અતે મરણુ થશે. स्वमे मुण्डितमभ्यक्तं, रक्त गन्धस्रगम्बरम् ।
पश्येद्यम्य खरे यान्तं स्वं योऽब्दार्थ स जीवति ॥ १५१ ॥
1
૨૯૧
જે માણસ સ્વપ્નમાં પેાતાનુ મસ્તક મુડડાવેલુ, તેલથી મન કરાવેલુ, રાતા પદાથી શરીર લેપાયેલું, ગળામાં રાતી માળા પહેરેલી અને રાતાં વજ્રા પહેરી ગધેડા ઉપર બેસી દક્ષિણ દિશા તરફ પેાતાને જતા જુવે તે માણસ અ` વર્ષ (છ માસ) જીવે, ૧૫૧. घण्टानादो रतान्ते चेदकस्मादनुभूयते ।
पञ्चता पञ्चमास्यन्ते, तदा भवति निश्चितम् ॥ १५२ ॥
વિષય સેવન કર્યા પછી જો અકસ્માત્ શરીરમાં ઘઉંટાના નાદ સરખા નાદ સંભળાય તે પાંચ મહિનાને અંતે નિશ્ચે તેનુ મરણ થાય. शिरो वेगात्समारुह्य, कृकलासो व्रजन् यदि । दध्याद्वर्णत्रयं पञ्च मास्यन्ते मरणं तदा ॥ १५३ ॥
કાકીડા ઝડપથી માથા ઉપર ચડીને ચાલ્યા જાય અને જતાં જતાં જો શરીરની ચેષ્ટા જૂદી જૂદી ત્રણ પ્રકારની કરે તે પાંચ મહીનાને અંતે તેનુ' મરણ થાય. ૧૫૩.
वक्रीभवति नासा चेद् वर्तुलीभवतो दृशौ ।
'
વસ્થાનાત્ પ્રશ્યતઃ વળી, ચતુર્માસ્યાં તદ્દા સ્મૃતિઃ ॥ ૨૯૪ ।। જો નાસિકા વાંકી થઇ જાય, આખા ગાળ થઈ જાય અને કાન પેાતાના ઠેકાણેથી ઢીલા પડી જાય તે ચાર મહીને મરણ થાય. ૧૫૪ कृष्णं कृष्णपरीवारं, लोहदण्डधरं नरम् ।
यदा स्वने निरीक्षेत, मृत्युर्मासैस्त्रिभिस्तदा ।। १५५ ॥ જો સ્વપ્નમાં કાળા વર્ણવાળા, કાળા પરિવારવાળા તથા