SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ યાગશાસ્ત્ર ભાષાંતર-પ`ચમ પ્રકાશ પૈાણુકાળમાં એકવીસ દિવસ પર્યંત સૂર્યનાડિમાં પવન વહન થાય તા ( ૧૭૪) એકસા ચુમાતેર દિવસે તેનુ મરણ થાય. ૧૦૯. द्वाविंशर्ति दिनान्येवं सद्विषष्टावहः शते । ', ૨૮૨ षदिनोनैः पश्चमासै त्रयोविंशत्यहानुगे ॥ ११० ॥ તેવી રીતે ખાવીસ દિવસ પવન ચાલે તે (૧૬૨ ) એકસા ખાસઠ દિવસ જીવે, ત્રેવીસ દિવસ પવન એક નાડિમાં ચાલે તે પાંચ મહિનામાં છ દિવસ એછા એટલું જીવે. ૧૧૦. तथैव वायौ वहति चतुर्विंशतिवासरीम् । વિશત્યસ્થપિ મૃત્યુ, મૅવેવિન તે તે. ૧૨॥ તેજ પ્રમાણે ચાવીસ દિવસ વાયુ ચાલે તે (૧૨૦) એકસેાવીસ દિવસ જવા પછી તેનુ',મરણ થાય. ૧૧૧. ', पञ्चविशत्यहं चैव वायौ मासत्रये मृतिः । मासद्वये पुनमृत्युः, षडूविंशतिदिनानुगे ।। ११२ ।। એમ પચીસ દિવસ વાયુ ચાલે તે ત્રણ મહિને મરણ થાય અને છવીસ દિવસ તેવી રીતે વાયુ ચાલે તે બે મહિનામાં મરણ થાય. सप्तविंशत्यहं वहेन्, नाशो मासेन जायते । मासार्थेन पुनर्मत्यु-रष्टाविंशत्यहानुगे ॥ ११३ ॥ સત્તાવીસ દિવસ વાયુ ચાલે તે એક મહિને મરણ થાય અને અઠ્ઠાવીસ દિવસ ચાલે તેા પંદર દિવસે મરણ થાય. ૧૧૩. एकोनत्रिंशदहगे, मृतिः स्याद्दशमेऽहनि । ' ત્રિનિીવડે તે સ્થાત, વતં પશ્ચમે વિને॥ ૪ ॥ આગણત્રીસ દિવસ ચાલે તા દશમે દિવસે મરણ થાય અને ત્રીસ દિવસ ચાલે તે પાંચમે દિવસે મરણ થાય. ૧૧૪. एकत्रिंशदहचरे, वायौ मृत्युदिनत्रये । द्वितीय दिवसे नाशो द्वात्रिंशदहवाहिनि ॥ ११५ ॥ એકત્રીસ દિવસ ચાલે તા ત્રણ દિવસે મરણુ થાય અને બત્રીસ દિવસ સૂર્યનાડિમાં વાયુ ચાલે તે બીજે દિવસે મરણ થાય. ૧૧.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy