SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ બતાવે છે प्रवहत्येकनासायां, षोडशाहानि मारुते ।। जीवेत्सहाष्टचत्वारिं-शतं दिनशतत्रयीम् ॥ १०३ ॥ वहमाने तथा सप्त-दशाहानि समीरणे । अह्नां शतत्रये मृत्यु-श्चतुर्विशतिसंयुते ॥ १०४ ।। पवने विचरत्यष्टा-दशाहानि तथैव च । नाशोऽष्टाशीतिसंयुक्ते, गते दिनशतद्वये ॥ १०५ ॥ विचरत्यनिले तद्वद् , दिनान्येकोनविंशतिम् । चत्वारिंशद्युते याते, मृत्युदिनशतद्वयें ॥ १०६ ॥ विंशतिदिवसानेक नासाचारिणि मारुतें । साशीतौ वासरशते, गते मृत्युन संशयः ॥ १०७ ॥ એક નાસિકામાં સેળ દિવસ વાયુ વહન થાય તે ત્રણ અડતાળીસ દિવસ તે મનુષ્ય જીવે. તેમજ સત્તર દિવસ પર્યત વાયુ વહન થાય તે, ત્રણસે વીસ દિવસે મરણ થાય. તે જ પ્રમાણે અઢાર દિવસ પર્યત વાયુ વહન થાય તો બસે અઠ્ઠાસી દિવસે તેને નાશ થાય. પૂર્વની માફક એગણીસ દિવસ વાયુ ચાલે તે બસ ચાળીસ દિવસ ગયા પછી મરણ પામે અને એક જ નાસામાં વીસ દિવસ પર્યત સૂર્ય વાયુ ચાલ્યા કરે તે એકસ એંસી દિવસે મૃત્યુ थाय. xis सशय नथी. १०३ थी १०७. ... ___ एकद्वित्रिचतुःपञ्च-दिनषट्कक्रमक्षयात् । . एकविंशादिपश्चाहा-न्यत्र शोध्यानि तद्यथा ॥ १०८ ॥ २१, २२, २३, २४, २५ हिस ५५ त सूर्य नामित पवन पठन पाय तो मेसे। मेसी हिसमाथी १, २, ३, ४, ५, ६, ५४४ने मनु मे मा ४२११. १०८. . તે જ બતાવે છે एकविंशत्यहं त्वर्क-नाडीवाहिनि मारुते । चतुःसप्ततिसंयुक्ते, मृत्युदिनशते भवेत् ॥ १०९ ॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy