SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ નડિયાઓનાં લક્ષણ બતાવે છે ર૭૧ ડાબી નાડિમાં પુરંદર અને વરૂણ વાયુ પ્રવેશ કરતા હોય એ અવસરે પ્રશ્ન થા કાર્યને પ્રારંભ કરનારને તે કાર્યની સિદ્ધિ થાય છે અને તે વાયુ સૂર્યનાડિમાંથી નિકળતે કે પ્રવેશ કરતે હોય ત્યારે પ્રશ્ન કરનારને યા કાર્ય પ્રારંભ કરનારને મધ્યમ ફળની પ્રાપ્તિ થાય છે. दक्षिणेन विनिर्यान्ती. विनाशायाऽनिलाऽनलौ । નિસાનૉ વિશાઁ મધ્યમાવિતને તુ ૬૦ || જમણી નાસિકામાંથી નીકળતા પવન અને દહન વાયુ દરેક કાર્યના વિનાશને માટે થાય છે અને ડાબી નાસિકામાંથી નીકળતા કે પ્રવેશ કરતા તે વાયુ મધ્યમ ફળ આપે છે. ૬૦. નાડિઓનાં લક્ષણ બતાવે છે इडा च पिङ्गला, चैव सुषुम्णा चेति नाडिकाः । શશિર્યશિવસ્થા, વાકક્ષાના આ દુર ડાબી બાજુએ રહેલી નાડીને ઇંડાનાડિ કહે છે ને તેમાં ચંદ્રનું સ્થાન છે. જમણી બાજુએ રહેલી નાડીને પિંગલા કહે છે ને તેમાં સુર્યમું સ્થાન છે. બેઉની મધ્યમાં રહેલી નાડીને સુષુણ્ણ કહે છે ને તેમાં શિવ સ્થાન છે (મક્ષ સ્થાન છે.) ૬૧. ત્રણે નાડીઓમાં વાયુસંચારનું સામાન્ય ફળ કહે છે ઉમર વર્ષની, ક્ષાત્ર 1 वामाऽमृतमयी नाडी, सम्मताऽभीष्टचिका ॥ ६२ ॥ . वहन्त्यनिष्टशंसित्री संही दक्षिणा पुनः । सुषुम्णा तु भवेत्सिद्धिनिर्वाणफलकारणम् ॥ ६३ ॥ શરીરના સર્વ ભાગમાં નિરંતર જાણે અમૃત વરસાવતી હોય, તેમ અભીષ્ટ (મનેઈચ્છિત) કાર્યને સુચવવાવાળી ડાબી નાડિને અમૃતમય માનેલી છે. તેમજ વહન થતી જમણુ નાડિ અનિષ્ટ સૂચન કરવાવાળી અને કાર્યને નાશ કરવાવાળી છે તથા સુષષ્ણા નાડી અણિમાદિ આઠ મહા સિદ્ધિઓ તથા મોક્ષ ફળના કારણરૂપ છે.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy