SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સંવરભાવનાનું સ્વરૂપ ૨૩૯ પરની નિંદા, અવજ્ઞા, ઉપહાસ, સદગુણલપન, અસ૬ દેષ, કથન, આત્મપ્રશંસા, સદ્દઅસદ્દગુણકથન, સદોષ આચ્છાદન, જાતિઆદિને ગર્વ, આ સર્વ નીચગોત્ર કર્મનાં કારણે છે. નીચગેત્ર કર્મબંધનનાં કારણે થી વિપરિત વર્તન, ગર્વ રહિત મન, વચન, કાયાએ વિનય કરવો તે સર્વ ઉચ્ચગોત્ર કર્મબંધનનાં કારણે છે. કેઈ દાન આપતે હોય તેના સંબંધમાં, કોઈ દાન લેતે હેય તેના સંબંધમાં, વીર્ય (શક્તિ) ફેરવવાના સંબંધમાં, ભેગ અને ઉપગના સંબંધમાં કારણસર કે વગર કારણે વિન્ન કરવું, અંતરાય કરો તે અંતરાયકર્મ બંધનનાં કારણે છે. આ પ્રમાણે કારણે (નિમિત્તો) સમજી એ કર્મબંધનથી મુક્ત થવા માટે તથા વૈરાગ્ય પામવા માટે આ આશ્રવભાવનાને વારંવાર યાદ કરવી. સંવરભાવનાનું સ્વરૂપ सर्वेषामाश्रवाणां तु निरोधः संवरः स्मृतः। सं पुनर्भिद्यते द्वेधा, द्रव्यभावविभेदतः ॥ ७९ ॥ यः कर्मपुद्गलादानच्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः, स पुनर्भावसंवरः ॥ ८० ॥ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિથી આવતા સર્વ આશ્રને નિરોધ કરે તેને સંવર કહ્યો છે. તે સંવર દ્રવ્ય અને ભાવ એવા વિભાગોથી બે પ્રકાર છે. જે કર્મ પુદગલનું આશ્રવ દ્વારે વડે કરી ગ્રહણ કરવાનું બંધ કરવું, તે દ્રવ્યસંવર અને ભવના હેતુભૂત આત્મ વ્યાપારરૂપ ક્રિયાને ત્યાગ કરે તે ભાવસંવર કહેવાય છે. ૭૦-૮૦. આશ્રવ રોકવાનો ઉપદેશ અને ઉપાય येन येन छुपायेन, रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोधाय, स स योज्यो मनीषिमिः ॥८१॥
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy