SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ચેગશાસ્ત્ર ભાષાંતર-દ્વિતીય પ્રકાશ ચત્ર પીડન ક तिलेक्षुसर्षपै रण्ड - जलयन्त्रादिपीडनम् । दलतैलस्य च कृतिर्यन्त्र पीडा प्रकीर्त्तिता ॥ ११० ॥ તલ પીલવાનાં યંત્ર, ઈક્ષુ (શેરડી) પીલવાનાં, સરસવ પીલ વાનાં, એરડા પીલવાનાં, રેટ આદિ પાણી ખે‘ચવાનાં યંત્ર અને ખાળ કાઢી તેલ લેવું વગેરેનાં યંત્ર બનાવી તેનાથી આજીવિકા કરવી તે યુ'ત્રપીડનક. ૧૧૦. નિર્લો છન કમ नासावेधोऽङ्कनं मुष्कच्छेदनं पृष्ठगालनं । વશ્વવિદ્યુતી, નિřøનમુÎરિતમ્ ॥ ૧ ॥ જનાવરાની નાસિકા વિધવી, આંકવું, અંડ છેદવા. પુષ્ટ ગાળી નાખવી અને કાન તથા કમલ છેઢવા વગેરે કરવા વડે આજીવિકા ચલાવવી તેને નિર્ભ્રા છન કમ કહ્યું છે. ૧૧૧. અસતી પાષણ सारिकाशुकमार्जार-श्वकुर्कुटकलां पिनाम् । पोषो दास्याश्च वित्तार्थमसतीपोषणं विदुः ॥ ११२ ॥ સારિકા, શુક, ખીલાડી, કૂતરા, કુકડા, મયૂર અને દાસી વગેરેનું ધન કમાવા માટે પોષણ કરવું તેને અસતી પાષણ કહ્યુ છે. ૧૧૨. ધ્રુવ આપવા અને તળાવ સુકાવવા = ૩ ॥ व्यसनात्पुण्यबुद्धया वा, दवदानं भवेद् द्विधा । સફશોષ સાસિન્ધુ દૈવારે ઘુસવઃ ॥ કુટેવથી અથવા પુણ્ય બુદ્ધિએ દવ લગાડવા તથા તળાવ, નદી અને દ્રુહ, કુંડાદિના પાણીને શેાષી નાંખવાં તે સરશે।ષ કર્માદાન કહેવાય છે. ૧૧૩.
SR No.005878
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorVijaykesarsuri
PublisherJain Shwe Mu Tapagaccha Sangh
Publication Year1989
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy