________________
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય
,
ગુરુ સ્તુતિ
(રાગ -કલ્યાણ). કલિકાલસર્વજ્ઞ !, વિકાસવંદન છે !! સિદ્ધરાજ કુમાર પ્રતિબધી,
મહિમા વધાર્યો જૈનશાસન હૈકલિ. ૧ અમારિપડહ વજડાવી જત, * દાન અભય દીધું હેમ સુધન્ય હે–કલિ. ૨ ધવલકીર્તિગીત ગાઈએ હાર,
ગૂર્જર બાલ થઈ સુપ્રસન્ન છે-કલિ. ૩ કલિકાલસર્વજ્ઞ” એ નામનું ઉત્તમ બિરૂદ ધરાવનાર, ગુજરાતની પ્રજામાં શ્રી કુમારપાળ રાજન દ્વારા અમારી પડહ વજડાવી માંસાહાર, મદિરાપાનને દેશવટે અપાવનાર, અખંડ બ્રહ્મચારી, મહાન શાસનપ્રભાવક મુનિ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યથી કેણુ અપરિચિત છે? જૈન તેમજ જૈનેતર સર્વ શિક્ષિત જગતમાં તેનું નામ સજીવન, જવલત અને પ્રસિદ્ધ છે.
૧ શ્રીમદ્દના ગુરુ . આવા સુવિખ્યાત જયશ્રીવાળા મહાત્માનું જીવનવૃત્તાંત કંઈ પણ લખીએ, તે પહેલાં તેમના ગુરુની ઓળખાણ કરીએ.
વિજાશાખામાં દિનસૂરિના શિષ્ય યશભદ્રસૂરિજી, તેમના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિજી, તેમના શિષ્ય ગુણસેનસૂરિજી અને તેમના શિષ્ય દેવચંદ્રસૂરિજી થયા.
આમાં છેલ્લા દેવચંદ્રસૂરિ વિહાર કરતા કરતા ધંધુકાનગર આવ્યા. શ્રીમદના ગુરુ છે, તેથી તેમને અને શ્રીમદને ગુરુશિષ્યોને સંબંધ કઈ રીતે થયે તે જોઈશું.