________________
યમસિદ્ધિની મદદગાર ભાવના
૬૧
( ઈચ્છા હૈાવાથી ) મનમાં અનેક વિચારો (વિકૃતિઓ ) પેઢા થાય છે. વિવેચન—સવ પદાર્થોમાંથી માહ, મૂર્છા, ઈચ્છા, આસક્તિ ચા સ્નેહના ત્યાગ કરવા તે જ ખરેખર ત્યાગ છે. ઉપરથી-ખાદ્યથી ત્યાગ કરવામાં આવ્યા હાય પણ અદરની તૃષ્ણા શાંત ન થઈ હાય તા મનમાં અનેક જાતના વિકલ્પા યા વિકારા થયા કરે છે અને મનને શાંતિ મળતી નથી. ત્યાગ કરવાનું કારણ જ શાંતિ અનુભવવાનુ` છે. અને તે શાંતિ ખાદ્ય ત્યાગથી કદી મળવાની નથી. ઈચ્છાની આછાશ વિનાના ત્યાગ વિટબણારૂપે છે. તે ત્યાગ પછી રૂપાંતરા કરીને જુદી જુદી રીતે તેને ફસાવે છે. એક ઘર મૂકાવી કાઈ ખીજી જ રીતે ખીજું નવું ઘર મ`ડાવે છે. માટે જ્ઞાનીપુરુષા વારવાર કહે છે કે મૂર્છા પરિનો લુત્તો મૂર્છા છે તે જ પરિગ્રહ છે.
યમસિદ્ધિની મદદગાર ભાવના
•
भावनाभिर्भावितानि, पंचभिः पंचभिः क्रमात् । महाव्रतानि नो कस्य ? साधयंत्यव्ययं पदम् ॥ २५ ॥ અનુક્રમે પાંચ પાંચ ભાવનાઓથી વાસિત થયેલાં આ મહાત્રતા કાને મેક્ષપદ સાધી નથી આપતાં અર્થાત્ આ મહાનતાના ભાવના સહિત આદર કરનાર અવશ્ય મેાક્ષપદ મેળવે છે. ૨૫
પહેલા મહાવ્રતની ભાવના
-मनोगुप्त्येषणादानेर्याभिः समितिभिः सदा । दृष्टान्नपानग्रहणेनाहिंसां भावयेत्सुधीः ॥ २६ ॥
૧. મનેાપ્તિ, ૨. એષણાસમિતિ, ૩. આજ્ઞાનસમિતિ, ૪. ઈર્ષ્યાસમિતિ અને પ. અન્નપાન જોઈને ગ્રહણ કરવું. આ પાંચ ભાવનાએએ કરી બુદ્ધિમાન્ મનુષ્યાએ અહિંસાને પુષ્ટિ આપવી યા વાસિત કરવી. ૨૬.
વિવેચન—અહીં ૧. મનેાગ્રુતિના અથ એવા થાય છે કે