________________
જ્ઞાનયેાગ.
૪૯
છે. કારણ કે તેમાં કાઈ પણ જાતનુ` રૂપ હોતુ નથી કે સ્પર્શ હાતા નથી. ર'ગમેર'ગી વાદળાંઓ જોવામાં આવે છે, તે આકાશ નથી. તે તે આકાશમાં રહેલ એક જાતના પુદ્દગલિક પાર્થો છે. આકાશ તેના કાર્યોથી જાણી શકાય છે. પુદ્દગલ અને આત્માને અવકાશ (મા) આપવા તે આકાશનુ કાય છે. જ્યાં જ્યાં થોડા યા ઝાઝો પેાલાણના ભાગ હશે, ત્યાં ત્યાં અવશ્ય જીવ અને પુદ્ગલાને માગ મળી શકશે. લેાકાલાક વ્યાપક આકાશ છે.
કાળ—અરૂપી પદાર્થ છે. પદાર્થોને નવાં અને પુરાણાં (જુનાં) કરવાં તે તેનુ કાર્ય છે, સૂર્યના અસ્ત ઉડ્ડયને પણ કાળ કહેવામાં આવે છે. તેને વ્યવહારિક કાળ કહેવામાં આવે છે. તે અઢી દ્વીપ પ્રમાણુ છે, બાકી આકાશના સર્વાં પ્રદેશા ઉપર રહેલ કાળના અણુઓ એ નિશ્ચયિક કાળ છે.
પુદ્ગલ—રૂપ, રસ, ગધ અને સ્પર્શે જેની અર હાય તે સવ પુદ્દગલા છે. પરમાણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. તેવાં અનેક પરમાણુએ એકઠાં થતાં જુદા જુદા અનેક પ્રકારના વિભાગા બની આવે છે. જે આપણા ઉપલેાગમાં અને દૃષ્ટિગોચર આવી શકે છે, જેમાં કેટલાક જીવની સાથે રહેલા પુદ્દગલે છે અને કેટલાક જીવથી તદ્દન અલગ એકલાં પુર્છાલા છે. આ પાંચે દ્રવ્યાને સમાસ અજીવ નામના બીજા
તત્ત્વમાં થઈ શકે છે.
અજીવ પાંચ દ્રવ્યામાં પુદ્ગલ સિવાયના ચાર દ્રવ્યેા આત્માને કાઈપણ જાતનું દુ:ખકર્તા નથી. પણ પુદ્દગલ દ્રવ્ય છે, તેજ રૂપી હાઈ, અનેક જાતનાં રંગબેરગી સુદર દેખાવ આપી, કામળ સ્પર્શ આપી, મનહર શબ્દે આપી, આલ્હાદક સુગંધ આપી અને સ્વાક્રિષ્ટ રસ આપી, જીવાને પાતાનુ ભાન ભુલાવરાવે છે, અથવા જીવા તે પાંચ ઈંદ્રિને અનુકૂળ વિષયેા પામી તેમાં આસક્ત બને છે. પ્રતિ મૂળ વિષયાને જોઈ ઉદ્ધેજિત ખની દ્રુષિત થાય છે, અને રાગદ્વેષની પરિણતિને પામીને નિવિડ કાઁબંધ કરી આ દુનિયામાં પરિભ્રમણ કરે છે.