________________
ચૈત્યવદન મહાભાષ્ય
ઘણા કાળથી આચરેલી ક્રિયાનો ત્યાગ કરે છે, તેથી અત્યંત મૂઢ છે. (૧૨)
अह भणति सुत्तवुत्तं, जुत्तं काउं किमत्रपुरिसेहिं । सच्चमिणं सइ सुत्ते, अम्हाण वि संमयं एयं ॥१२१॥ अथ भणति सूत्रोक्तं युक्तं कर्तुं किमन्यपुरुषैः ।। सत्यमिदं सति सूत्रे अस्माकमपि सम्मतमेतत् ।।१२१।।
હવે તું એમ કહે છે કે અન્ય પુરુષોથી શું કામ છે ?= અન્ય પુરુષોની આચરણાથી શું કામ છે ? જે સૂત્રમાં કહ્યું હોય તે કરવું જોઈએ. જો સૂત્ર હોય. तो तार ॥ ॐ सायुं छ, भने मभने ५९ मे संमत छ. (१२१) ..
नवरं पुच्छामि अहं, तं सुत्तं केण विरइयं भणसि ?। .. जइ गणहरपमुहेहि, ते आसि न व त्ति कह मुणसि ? ॥१२२॥ नवरं पृच्छामि अहं तत्सूत्रं केन विरचितं भणसि ? । यदि गणधरप्रमुखैस्ते आसन वेति कथं जानासि ? ।।१२२।।
પણ હું તને પૂછું છું કે સૂત્ર કોનું રચેલું તું કહે છે? જો તું એમ કહે કે ગણધર વગેરેએ રચેલું સૂત્ર કહું છું. તો હું તને પૂછું છું કે તે ગણધરો વગેરે उता नलि ते तुं वी शत neो छ ? (१२२.) . ,
जइ गुरुपरंपराए, तेसिं वयणम्मि कह णु पत्तियसि ? । अह सच्चवाइणो ते, कह णु असच्चं तयाइनं ? ॥१२३॥ यदि गुरुपरम्परया तेषां वचने कथं नु प्रत्येषि । अथ सत्यवादिनस्ते कथं नु असत्यं तदाचीर्णम् ? ।।१२३।।
હવે જો તું એમ કહે કે તે હું ગુરુ પરંપરાથી જાણું છું, તો હું તને પૂછું છું કે તું એમના વચનમાં વિશ્વાસ કેમ મૂકે છે ? હવે જો તું એમ કહે કે તે બધા સત્યવાદી હતા, તેથી તેમના વચનમાં વિશ્વાસ મૂકું છું. તો હું તને પૂછું છું કે જો તે સત્યવાદી હતા તો તેમનું આચરેલું અસત્ય કેવી રીતે હોય ? (૧૩)
५४