________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
‘भद्र ! त्वं वाचाटो बाढं व्युद्ग्राहितोऽसि केनापि । जल्पसि यद्वा तद्वा तेनैवं मोहग्रहगृहीतः ।।११७।।
આચાર્ય પ્રત્યુત્તર આપે છે – - (भद्र ! तुं पायास छ. 3053 तने मत्यंत म२भावी हीचो छ. ४थी મોહ રૂપી ગ્રહથી ગ્રહણ કરાયેલો તું આ પ્રમાણે જેમ-તેમ બોલે છે. (૧૧૭)
अन्नट्ठा दिटुंता, न जोइयव्वा बुहेण अन्नत्थ । नो खलु चरणाहरणं, रेहइ कन्ने वि संठवियं ॥११८॥ अन्यार्था दृष्टान्ता न योजयितव्या बुधेनान्यत्र । नो खलु चरणाभरणं सजति कर्णेऽपि संस्थापितम् ।।११८।।
કુશલ પુરુષે અન્ય અર્થવાળા દષ્ટાંતો અન્ય અર્થમાં ન જોડવા જોઈએ. પગે પહેરવાનું આભૂષણ કાનમાં પહેરવામાં આવે તો શોભતું નથી. (૧૧૮)
धम्माभिमुहो पुरिसो, न मुयइ जो कुलकमागयं मिच्छं। तस्स इमे दिटुंता, सिट्ठा दिटुंतवेईहिं ॥११९॥ धर्माभिमुखः पुरुषी न मुञ्चति यः कुलक्रमागतं मिथ्यात्वम् ।
तस्येमे दृष्टान्ताः शिष्टा दृष्टान्तवेदिभिः ।।११९।।
- તે જે દૃષ્ટાંતો કહ્યાં તે દૃષ્ટાંતો દષ્ટાંતોને જાણનારાઓએ ધર્મ - સન્મુખ થયેલો જે પુરુષ કુલક્રમથી આવેલ મિથ્યાત્વને મૂકતો નથી તેને સમજાવવા भाटे ४५i छ. (११८)
तुममणवज्ज किरियं, धम्मियजणसंमयं चिराइन्न । दिटुंतेहिँ इमेहि, उज्झसि ता सुट्ट मूढो सि ॥१२०॥ त्वमनवद्यां क्रियां धार्मिकजनसम्मतां चिराचीर्णाम् । दृष्टान्तैरेभिरुज्झसि तस्मात् सुष्ठु मूढोऽसि ।।१२०।। તું આ દૃષ્ટાંતોથી નિર્વા (= પાપ રહિત), ધાર્મિક લોકને સમ્મત અને