________________
ચૈત્યવદન મહાભાષ્ય
પ્રતિમાના માલિજની ઉપેક્ષા કરીને તે પરિવારને સ્નાન ન કરાવે તો તેનાથી મોટી અવજ્ઞા થાય. પ્રતિમા મલિન બને એ ટી અવજ્ઞા છે. (૯૫)
अन्नं चलोयकरणेण पीडं, उप्पायंतो वि सुद्धपरिणामो। . जह सुद्धमणो समणो, होइ दढं निज्जराभागी ॥१६॥ अन्यच्च - लोचकरणेन पीडां उत्पादयन्नपि शुद्धपरिणामः । यथा शुद्धमनाः श्रमणो भवति दृढं निर्जराभागी ।।९६।। वणी बाहुँ
જેવી રીતે શુદ્ધ પરિણામવાળો અને શુદ્ધ મનવાળો સાધુ બીજા સાધનો લોચ કરીને બીજા સાધુને પીડા ઉત્પન્ન કરતો હોવા છતાં અતિશય નિર્જરાની मी थाय छे. (८६)
जह वा कुसलो विज्जो, लंघण-कडुगोसहाइदाणेणं । विहियारोग्गो पावइ, इच्छियमत्थं च कित्तिं च ॥९७॥ यथा वा कुशलो वैद्यो लङ्घन-कटुकौषधादिदानेन । विहितारोग्यः प्राप्नोतीच्छितमर्थं च कीर्तिं च ।।९७।।
અથવા જેવી રીતે કુશલ વૈદ્ય દર્દીને લાંઘણ અને કટુ ઔષધ વગેરે भापीने निरोगी ४३ छ, तेथी छिन धनने भने तिने पामे छ. (८७)
एवं सुहभावजुअं, पहाणं उज्जालणं च पडिमाणं । भत्तीए कीरतं, कम्मक्खयकारणं चेव ॥९८॥ एवं शुभभावयुतं स्नानमुज्ज्वालनं च प्रतिमानाम् । भक्त्या क्रियमाणं कर्मक्षयकारणं चैव ।।९८।।
એવી રીતે શુભભાવથી કરાતું પ્રતિમાઓનું સ્નાન અને નિર્મલતા अवश्य भक्षयन ४।२९॥ छ. (८८)
४२