________________
ચૈત્યવદન મહાભાષ્ય
मुक्तिपदसंस्थितानामपि परिवारः प्रातिहार्यप्रमुखः । प्रतिमानां निर्माप्यतेऽवस्थात्रिकभावनानिमित्तम् ।। ८२।।
અરિહંતો મુક્તિપદમાં રહેલા હોવા છતાં પણ પ્રતિમાઓમાં અરિહંતોના પ્રાતિહાર્ય વગેરે પરિવારનું જે નિર્માણ કરવામાં આવે છે, તે અવસ્થાત્રિકને ભાવવા માટે છે. (૨)
जं पुण भणंति केई, ओसरणजिणस्स रूवमेयं तु । जणववहारो एसो, परमत्थो एरिसो एत्थं ॥८३॥ यत्पुनर्भणन्ति केऽपि अवसरणजिनस्य रूपमेतत्तु । जनव्यवहार एष परमार्थ ईडशोऽत्र ।।८३।।
કેટલાક કહે છે કે– પ્રતિમામાં પ્રાતિહાર્ય વગેરે પરિવારનું નિર્માણ એ સમવસરણમાં બિરાજમાન જિનનું સ્વરૂપ છે, અર્થાત્ સમવસરણમાં બિરાજમાન જિનનું સ્વરૂપ જણાવવા માટે પ્રતિમામાં પ્રાતિહાર્ય વગેરેની રચના કરવામાં આવે છે એમ કેટલાંકોનું કહેવું છે. પણ આ = પ્રાતિહાર્ય વગેરેનું નિર્માણ એ સમવસરણમાં બિરાજમાન જિનનું સ્વરૂપ છે એ કથન) લોક વ્યવહાર છે, અર્થાત્ લોકો એ પ્રમાણે કહે છે. પણ આમાં પરમાર્થ આ (નીચેની ગાથામાં કહેવાશે તે) છે. (૮૩) " . સિંહાસને નિસન્નો, પાઈ વિઝા પયપક્ષિા
करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ॥८४॥ ... सिंहासने निषण्णः पादौ स्थापयित्वा पादपीठे ।
करधृतयोगमुद्रो जिननाथो देशनां करोति ।।८४।।
સિંહાસન ઉપર બેઠેલા અરિહંત પાદપીઠ ઉપર પગ મૂકીને અને હાથની યોગમુદ્રા ધારણ કરીને દેશના આપે છે.
વિશેષાર્થ – હથેળીઓને કમળના ડોડાના આકારે ભેગી મેળવી, - ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગળીઓમાં એવી રીતે ભરાવવી કે
''
૧૧"
૩૭