________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વિશેષાર્થ – શબ્દકોશમાં વનિ શબ્દનો તલ વગેરેનું સ્નેહરહિત ચૂર્ણ એવો અર્થ છે. પ્રસ્તુતમાં સ્નાન કરતાં પહેલાં શરીરને સ્વચ્છ કરવા શરીરમાં ચોળેલાં વિવિધ ચૂર્ણ વિવક્ષિત છે. આને ચાલુ ભાષામાં ખેર કહેવામાં આવે છે. સનકુમાર ચક્રવર્તીની સઝાયમાં કહ્યું છે કે
અબ શું નિરખો લાલ રંગીલે, ખેર ભરી મુજ કાયા. નાહી ધોઈ જબ છત્ર ધરાવું, તબ જો જો મોરી કાયા રે.... રંગીલા (૭૧) जुत्तो सो ववहारो, समाणपुरिसाण असुइदेहाणं । सुहपोग्गलघडिआणं, पडिमाण न जुज्जए वोत्तुं ॥७२॥ युक्तः स व्यवहारः समानपुरुषाणामशुचिदेहानाम् । शुभपुद्गलघटितानां प्रतिमानां न युज्यते वक्तुम् ।।७२।।
અશુચિ શરીરવાળા સમાન પુરુષોને સ્નાનજલનો પરસ્પર સ્પર્શ ન થાય તે વ્યવહાર યુક્ત છે. શુભ પુદ્ગલોથી ઘડાયેલી પ્રતિમાઓ માટે પરસ્પર સ્નાનજલનો સ્પર્શ થાય એ લોકવિરુદ્ધ છે અને આશાતના છે એમ કહેવું યુક્ત નથી. (૭૨) : जलमज्झे घोलंतं, नरपडिबिंब न दूसए उदयं । - પડિમાન પિ પર્વ, મત્રોત્ર માળ પિ inછરા
जलमध्ये घुर्णमानं नरप्रतिबिम्बं न दूषयेदुदकम् । प्रतिमाजलमप्येवमन्योन्यं लगदपि ।।७३।।
જેવી રીતે પાણીમાં પડતો મનુષ્યનો પડછાયો પાણીને દૂષિત કરતો નથી, તેવી રીતે પ્રતિમાનું પાણી પણ પરસ્પર લાગતું હોવા છતાં પ્રતિમાને દૂષિત કરતું નથી. (૭૩)
पडिमापडिबिंबाणं, भेओ विउसाण सम्मओ नेय । जं एगत्था सद्दा, एए अभिहाणकंडेसु ॥७४॥ प्रतिमा-प्रतिबिम्बयो दो विदुषां सम्मतो नैव । यदेकार्थाः शब्दा एतेऽभिधानकाण्डेषु ।।७४।।
ક
૧૫•
VS)
૩૩