________________
ચૈત્યવદન મહાભાષ્ય
.
अनुचित
क्किथा धरणकदानं कलहविवादादिगहक्रियाः ।
अनुचितवृत्तिः सर्वा परिहर्त्तव्या जिनगृहे ।।६५।।
જિનમંદિરમાં વિકથા કરવી, ધરણાં દેવાં કે લાંઘણ કરીને બેસવું, કલહ કે વિવાદ વગેરે ઘરની ક્રિયાઓ કરવી, આ બધી અનુચિત્તવૃત્તિ છે. જિનમંદિરમાં આ બધી અનુચિતવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. (૬૫)
• जइ आसायणभीरू, सुंदर ! एयाओ परिहरिज्जासु ।
अलियासायणसंकी, मा जिणभवणाइँ दूसेसु ॥६६॥ यद्याशातनाभीरुः सुन्दर ! एताः परिहर ।। अलीकाशातनाशङ्की मा जिनभवनानि दूषय ।।६६।।
सुं२! • तुं माशातनानी भीर छ तो भा (पूर्वोत पांय) આશાતનાઓનો ત્યાગ કર. આશાતનાની ખોટી શંકા કરીને જિનમંદિરોને दूषित न ४२. (६६)
एगम्मि वि जिणबिंबे, दिढे हिययस्स होइ आणंदो। अहियाहियदंसणओ, अइप्पमाणो पवित्थरइ ॥६७॥ एकस्मिन्नपि जिनबिम्बे दृष्टे हृदयस्य भवत्यानन्दः ।
अधिकाधिकदर्शनतोऽतिप्रमाणः प्रविस्तृणोति ।।६७।। . એક પણ જિનબિંબનાં દર્શન કરતાં હૃદયમાં આનંદ થાય છે, અને અધિક અધિક જિનબિંબોનાં દર્શનથી આનંદ અતિશય વધે છે. (૬૭)
अणुहवसिद्धं एयं, पायं भव्वाण सुद्धबुद्धीणं । मयलिज्जइ जाण मणो, अन्नाणवियंभियं तेसिं ॥६८॥ अनुभवसिद्धमेतत्प्रायो भव्यानां शुद्धबुद्धीनाम् । मलिन्यते येषां मन अज्ञानविजृम्भितं तेषाम् ।।६८।।
શુદ્ધ બુદ્ધિવાળા ભવ્યજીવોને આ (૬૭મી ગાથામાં જે કહ્યું તે) પ્રાયઃ અનુભવથી સિદ્ધ છે. અધિક પ્રતિમાનાં દર્શનથી જેમનું મન મલિન થાય છે,
૩૧