________________
ચૈત્યવદન મહાભાષ્ય
भणइ परो सच्चमिणं, सम्मयमेयं पि सुहुमबुद्धीणं ।
भन्नइ गुरुणा सुंदर !, सुत्तविरुद्धं इमं वयणं ॥४५॥ . भणति परः सत्यमिदं सम्मतमेतदपि सूक्ष्मबुद्धीनाम् । भण्यते गुरुणा सुन्दर ! सूत्रविरुद्धमिदं वचनम् ।।४५।।
ગુરુનો આ જવાબ સાંભળીને પ્રશ્નકાર કહે છે કે જિનમંદિરમાં પણ બીજું બિંબ ન કરાવવું જોઈએ એ સાચું છે. સૂક્ષ્મબુદ્ધિવાળા પુરુષોને આ પણ સંમત છે. ગુરુ આનો જવાબ આપે છે- હે સુંદર ! આ વચન (= જિન મંદિરમાં બીજું બિંબ ન કરાવવું જોઈએ એવું વચન) સૂત્રવિરુદ્ધ છે. (૪૫)
अट्ठसयं पडिमाणं, सासयभवणेसु वन्नियं सुत्ते। . अट्ठावयम्मि चउवीस मज्झगेहे ततो बाहिं ॥४६॥ : अष्टशतं प्रतिमानां शाश्वतभवनेषु वर्णितं सूत्रे । अष्टापदे चतुर्विंशतिर्मध्यगेहे ततो बहिः ।।४६।। ૩મુદ્દ-તિલા-મુરરેજી-મંડવા ઘૂમ-ડિમ-વિલા इंदज्झय-पुक्खरिणी, पत्तेयं चउसु वि दिसासु ॥४७॥
તુમ્વ-ત્રિકૂર-મુqpક્ષા-HGT: નૂપ-પ્રતિમ-વેચવૃક્ષાઃ | इन्द्रध्वज-पुष्करिणी प्रत्येकं चतसृष्वपि दिक्षु ।। ४७।।
શાસ્ત્રમાં શાશ્વતભવનોમાં એકસો આઠ પ્રતિમાઓ હોય છે, એમ કહ્યું છે, તથા અષ્ટાપદ તીર્થમાં મધ્યગૃહમાં ચોવીસ જિનમૂર્તિઓ છે. તેની બહાર ચારેય દિશામાં પ્રત્યેક દિશામાં ચતુર્મુખ, ત્રિદ્વાર, મુખમંડપ, પ્રેક્ષામંડપ, સૂપ, પ્રતિમા, ચૈત્યવૃક્ષ, ઈંદ્રધ્વજ અને વાવડી હોય છે.
વિશેષાર્થ – અષ્ટાપદ તીર્થમાં ચતુર્મુખ વગેરે નીચે પ્રમાણે છે
ભરત મહારાજાએ પ્રભુની સંસ્કાર ભૂમિની નજીકમાં ત્રણ ગાઉ ઊંચો સિંહનિષદ્યા નામે રત્નમય પ્રાસાદ બનાવ્યો. તેની ચોતરફ ચાર દ્વારા કરાવ્યા. તથા ચોતરફ ચાર વિશાળ મુખ મંડપો કરાવ્યા. તે ચાર મુખમંડપોની
૨૪