________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વ્યક્તિ પ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એમ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા છે. તે ક્રમશઃ એક, ચોવીસ, અને એકસો સિત્તેર જિનબિંબોની જાણવી, અર્થાત્ એક જિનબિંબની પ્રતિષ્ઠા તે વ્યક્તિ પ્રતિષ્ઠા છે, ચોવીસ જિનબિંબોની પ્રતિષ્ઠા એ ક્ષેત્ર પ્રતિષ્ઠા છે અને એકસો સિત્તેર જિનબિંબોની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા છે. (૩૫)
भन्नइ तिविहपइट्ठा उवलक्खणमेव तत्थ तं भणियं । અવધારવિજ્ઞાઓ, ઓસરાફપટ્ટાઓ ।।રૂદ્દાા भण्यते त्रिविधप्रतिष्ठोपलक्षणमेव तत्र तद्भणितम् । અવધારવિદાવસાવિપ્રતિષ્ઠાઃ ।।રૂદ્દાા
ઉક્ત પ્રશ્નનો જવાબ કહેવાય છે– ત્યાં કહેલી ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા અવસરણ પ્રતિષ્ઠા વગેરે પ્રતિષ્ઠાઓનું ઉપલક્ષણ છે. કારણકે ત્યાં ત્રણ પ્રકારની જ પ્રતિષ્ઠા છે એવું અવધારણ કર્યું નથી.,
વિશેષાર્થઃ– (સ્વજ્ઞાપત્યે સતિ સ્વતજ્ઞાપત્વમુપતક્ષળત્વમ) પોતાને જણાવવા સાથે (પોતાના જેવા જ) બીજાને પણ જણાવે તે ઉપલક્ષણ કહેવાય. અહીં ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા અવસરણપ્રતિષ્ઠા વગેરે પ્રતિષ્ઠાને પણ જણાવે છે. અવસરણ એટલે સમવસરણ. સમવસરણમાં ચાર દિશામાં પ્રભુજી બિરાજમાન હોય છે. એથી ચાર જિનબિંબોની પ્રતિષ્ઠા એ અવસરણ પ્રતિષ્ઠા છે. (૩૬)
चोयगो
सव्वमसंगयमेयं, रूढं जमणेगबिंबकारवणं ।
आसायणा महंती, जं पयडा दीसए एत्थ ||३७||
ચો:
सर्वमसंगतमेतद्रुढं यदनेकबिम्बकारणम् ।
आशातना महती यत्प्रकटा दृश्यतेऽत्र ।। ३७ ।।
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે–
અનેક બિંબો કરાવવાનું જે રૂઢ થયું છે તે બધું અસંગત છે. કારણકે
૨૦