________________
ચૈત્યવદન મહાભાષ્ય
कल्याणकतपोऽथवामितं भरतवर्षभाविन इति । बहुमानविशेषात्केऽपि कारयन्ति चतुर्विंशतिम् ।।२९।।
અથવા કલ્યાણક તપની આરાધના પૂર્ણ કરી હોય એ નિમિત્તે ભરતક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો થાય છે એમ બહુમાન વિશેષથી કોઈ ચોવીસ જિનબિંબોને ७२।वे छ. (२८)
उक्कोस सत्तरिसयं, नरलोए विहरइ त्ति भत्तीए। सत्तरिसयं पि कोइ, बिंबाणं कारइ धणड्डो ॥३०॥ उत्कृष्टं सप्ततिशतं नरलोके विहरतीति भक्त्या । सप्ततिशतमपि कोऽपि बिम्बानां कारयति धनाढ्यः ।।३०।।
મનુષ્યલોકમાં ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર તીર્થકરો વિચરે છે એવી (मस्तिथी 05 श्रीमंत मेसो सित्तेर ५९ निजी ४२। ७. (30)
इय बहुविहबिंबाई, सूरीहिँ पइट्ठियाइँ दीसंति । भवियाणंदकराइं, पभावगाइं पवयणस्स ॥३१॥ इति बहुविधबिम्बानि सरिभिः प्रतिष्ठितानि दृश्यन्ते । भविका(व्या)नन्दकराणि प्रभावकाणि प्रवचनस्य ।।३१।।
આ પ્રમાણે ભવ્ય જીવોને આનંદ પમાડનારાં અને પ્રવચનના પ્રભાવક એવાં વિવિધ પ્રકારનાં જિનબંબો આચાર્યોથી પ્રતિષ્ઠિત કરાયેલાં દેખાય છે. (૩૧)
सुत्ते पुण अट्ठसयं, सासयभवणाण देवछंदेसु । सुव्वइ जिणपडिमाणं, न निसेहो अन्नहाकरणे ॥३२॥ सूत्रे पुनरष्टशतं शाश्वतभवनानां देवच्छन्देषु । श्रूयते जिनप्रतिमानां न निषेधोऽन्यथाकरणे ।।३२।।
સૂત્રમાં તો શાશ્વતભવનોના દેવછંદકોમાં એકસો આઠ જિનબિંબ છે એમ સંભળાય છે, પણ આ સિવાય બીજી રીતે કરવામાં નિષેધ નથી.
१८