________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
'सव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु, ता सव्वं सुंदरं तम्मि ॥२१॥ सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु तस्मात्सर्वं सुन्दरं तस्मिन् ।।२१।।
બૌદ્ધ, શૈવ, વૈશેષિક અને અક્ષપાદ વગેરે અન્યદર્શનીઓની પ્રરૂપણાનું મૂળ કારણ આચારાંગ આદિ બાર અંગો છે. બાર અંગો સમુદ્ર સમાન છે. માટે અન્યદર્શનોમાં જે કાંઈ સુંદર છે તે બધું બાર અંગોનું છે, અર્થાત્ બાર અંગોમાંથી અન્ય દર્શનોમાં ગયેલું છે.
વિશેષાર્થ – આનાથી ગ્રંથકાર એ કહેવા માગે છે કે જો અન્યદર્શનોમાં - જે કાંઈ સુંદર છે તે બાર અંગોનું છે, તો પછી જૈનદર્શનમાં જે કાંઈ સુંદર
અનુષ્ઠાન હોય તે બાર અંગોનું હોય = બાર અંગોમાંથી જ કહેવાયેલું હોય, भेम तो पानुं ४ | डोय ? (२१) ...
वोच्छिन्ने मूलसुए, बिंदुपमाणम्मि संपइ धरते। आयरणाओ नज्जड़, परमत्थो सव्वकज्जेसु ॥२२॥ व्युच्छिन्ने मूलश्रुते बिन्दुप्रमाणे सम्प्रति ध्रियमाणे । 'आचरणातो ज्ञायते परमार्थः सर्वकार्येषु ।।२२।।
મૂલશ્રુત લગભગ બધું) નાશ પામ્યું છે. હમણાં ધારણ કરવામાં આવતું · श्रुत बिंदु प्रभा. छ. (माथी) सर्वोभा ५२मार्थ माय२९॥थी. ४९॥य छे. (२२)
'. भणियं च
बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहे वि । विज्झाए वि पईवे, नज्जइ दिलै सुदिट्ठीहिं ॥२३॥ भणितं चबहुश्रुतक्रमानुप्राप्ताऽऽचरणा ध्रियते सूत्रविरहेऽपि । विध्यातेऽपि प्रदीपे ज्ञायते दृष्टं सुदृष्टिभिः ।।२३।।
.
१५