________________
ચૈત્યવદન મહાભાષ્ય
(આથી સૂત્રથી સામાન્ય અર્થ જણાય, વિશેષ અર્થ ન જણાય.) સૂત્રનો વિશેષ અર્થ આચરણાથી જણાય છે. શિલ્પશાસ્ત્રો શિષ્ય-આચાર્યની પરંપરાથી જાણી શકાય છે. (૧૮)
સન્ન –
-વ-ફિત્ર એવા સુરસાગર વહુ સારો . . को तस्स मुणइ मज्झं, पुरिसो पंडिच्चमाणी वि? ॥१९॥ अन्यच्च - अङ्गो-पाङ्ग-प्रकीर्णकभेदात् श्रुतसागरः खल्वपारः । कस्तस्य जानाति मध्यं पुरुषः पण्डितमानी अपि ? ।।१९।।
વળી બીજું– અંગ, ઉપાંગ અને પ્રકીર્ણકનો ભેદવાળો શ્રતરૂપી સાગર અપાર છે. આથી પોતાને પંડિત માનનાર પણ ક્યો પુરુષ તેના મધ્યને=ઊંડાણને જાણી શકે ?
વિશેષાર્થ – આચારાંગ વગેરે (અગિયાર) શાસ્ત્રોની અંગ સંજ્ઞા છે. પ્રજ્ઞાપના વગેરે (બાર) શાસ્ત્રોની ઉપાંગ સંજ્ઞા છે. ગચ્છાચાર વગેરે (દશ) શાસ્ત્રોની પ્રકીર્ણક સંજ્ઞા છે. (૧૯)
, किंतु सुहझाणजणगं, जं कम्मखयावहं अणुट्ठाणं ।
अंगसमुद्दे रुद्दे, भणियं चिय तं तओ भणियं ॥२०॥ किन्तु शुभध्यानजनकं यत्कर्मक्षयावहमनुष्ठानम् ।
સમુદ્ર રોદ્ર માતં વહુ તત્તતો માતમ્ ારા .
આમ છતાં જે અનુષ્ઠાન શુભ ધ્યાન જનક છે અને કર્મક્ષયને લાવનારું (કરનારું) છે તે અનુષ્ઠાન વિશાળ અંગરૂપી સમુદ્રમાં કહેલું જ છે. આથી આવું અનુષ્ઠાન વિશાળ અંગરૂપ સમુદ્રમાં કહેલું છે એમ જાણવું.
વિશેષાર્થ – ચૈત્યવંદન શાસ્ત્રવિહિત છે=શાસ્ત્રીય છે, અશાસ્ત્રીય નથી, એવો આ ગાથાનો ભાવાર્થ છે. (૨૦)
૧ ૪