________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
'चेइयपरिवाडीए, कालं तह चेइयाइँ आसज्ज । सव्वा वि जहाजोगं, कायव्वा सुद्धबोहेहिं ॥ ८७८ ॥ चैत्यपरिपाट्यां कालं तथा चैत्यानि आसाद्य । सर्वाऽपि यथायोगं कर्तव्या शुद्धबोधैः ।। ८७८ ।।
ચૈત્યપરિપાટીમાંકાલનેતથાજિનમંદિરોનેપામીને(=જાણીને)શુદ્ધબોધવાળા
જીવોએ યથાયોગ્ય સર્વપ્રકારની ચૈત્યવંદના કરવી જોઈએ. (૮૭૮)
सब्भावसुंदरं जं, थेवं व बहु व धम्मणुट्ठाणं । होइ सुविसुद्धफलयं, तव्विवरीयं न उ बहुं पि ।८७९॥ सद्भावसुन्दरं यत् स्तोकं वा बहु वा धर्मानुष्ठानम् । भवति सुविशुद्धफलदं तद्विपरीतं न तु बहु अपि ।। ८७९ ।। થોડું કે બહુ જે અનુષ્ઠાન સદ્ભાવથી સુંદર હોય તે સુવિશુદ્ધ ફલ આપે છે. તેનાથી વિપરીત ધર્માનુષ્ઠાન ઘણું હોય તો પણ સુવિશુદ્ધ ફલ આપતું નથી.
વિશેષાર્થઃ– સદ્ભાવ એટલે ભવનિર્વેદ અને મોક્ષાભિલાષરૂપ ભાવ. તેનાથી વિપરીત એટલે ભૌતિક સુખની આશંસાથી યુક્ત. (૮૭૯)
किंच
इह छेय-कूड-रूवगनायं विन्नायसमयसब्भावा । वन्ने॑ति पुव्वमुणिणो, तं पुण एवं मुणेयव्वं ॥८८०॥ किंच
इह छेक कूट- रूपकज्ञातं विज्ञातसमयसद्भावाः । वर्णयन्ति पूर्वमुनयस्तत् पुनरेतद् ज्ञातव्यम् ।। ८८० ।।
અહીં જેમણે શાસ્ત્રોના સદ્ભાવોને (= રહસ્યોને) જાણ્યા છે, તેવા પૂર્વમુનિઓ (= શ્રી ભદ્રબાહુસ્વામી વગેરે) શુદ્ધ-અશુદ્ધ રૂપિયાના દૃષ્ટાંતનું વર્ણન १२ छे. ते दृष्टांत खा (= नीयेनी गाथामां उहेवाशे ते) भएावुं. (८८०)
३७८