________________
ચૈત્યવર્જન મહાભાષ્ય
समणाण सावयाण य, उस्सग्गो एस चेव दट्टब्यो । गिहिणा विसेसभणणे, बिंतीमं कारणं गुरुणो ॥७९८॥ श्रमणानां श्रावकाणां चोत्सर्ग एष एव द्रष्टव्यः । गृहिणा विशेषभणने ब्रुवन्तीदं कारणं गुरवः ।।७९८।।
સાધુઓ અને શ્રાવકોને ઉત્સર્ગથી તો સંપૂર્ણ ચૈત્યવંદન કરવું જોઈએ ગૃહસ્થ વિશેષથી સંપૂર્ણ ચૈત્યવંદન કરવું જોઈએ એમ કહેવામાં ગુરુઓ આ (नाये ४३वाशे ते.) ॥२९॥ने 53 छ. (७८८) ।
चरणद्रियाण किरिया, सव्वा वि जिणेदवंदणा चेव । आणाणुपालणं चिय, जम्हा तं बिंति तत्तविऊ ॥७९९॥ चरणस्थितानां क्रिया सर्वापि जिनेन्द्रवन्दना एव । आज्ञानुपालनमेव यस्मात् तद् ब्रुवते तत्त्वविदः ।।७९९।।
ચારિત્રમાં રહેલાઓને સઘળીય ક્રિયા ચૈત્યવંદન જ છે. કારણકે તત્ત્વના જ્ઞાતાઓ આજ્ઞાપાલનને જ ચૈત્યવંદન કહે છે. (૭૯૯)
चरणकरणाविरोहा, साहू वंदंति हीणमहियं वा । किरियंतरे वि तेसिं, परिणामो तग्गओ चेव ॥८००॥ चरणकरणाऽविरोधात् साधवो वन्दते हीनमधिकं वा । क्रियान्तरेऽपि तेषां परिणामस्तद्गत एव ।।८००।।
ચરણ-કરણમાં વિરોધ ન આવે તે રીતે સાધુઓ ન્યૂન કે અધિક ચૈત્યવંદન કરે છે. અન્ય ક્રિયામાં પણ તેમના પરિણામ ચૈત્યવંદન સંબંધી જ હોય छ. (८००)
गिहिणो पुण सो भावो, ताव त्ति य जाव वंदणं कुणइ ।
आरंभपरिग्गहवा-वडस्स न उ सेसकालम्मि ॥८०१॥ गृहिणः पुनः स भावस्तावदिति च यावद्वन्दनां करोति । . आरम्भपरिग्रहव्यापृतस्य न तु शेषकाले ।।८०१।।
333