________________
ચૈત્યવદન મહાભાષ્ય
કારણ એવું ચૈત્યવંદન વગેરે વિધિપૂર્વક કરવાનું વીતરાગાએ કહ્યું છે. (७८४)
जइ वि बहुहा न तीरइ, दो वाराओ अवस्स कायव्वं । संविग्गमुणीहिँ जओ, आइन्नं वन्नियं चेव ॥७९५॥ . यद्यपि बहुधा न शक्यते द्वौ वारौ अवश्यकर्तव्यम् । संविग्नमुनिभिर्यत आचीर्णं वर्णितमेव ।।७९५।।
સંવિગ્ન મુનિઓએ ચૈત્યવંદન જો અનેકવાર ન કરી શકાય તો બે વાર અવશ્ય કરવું જોઈએ. કારણકે તે પ્રમાણે આચરેલું છે, અને શાસ્ત્રમાં વર્ણવેલું.જ. छ. (७८५) .
सुहभावबुड्डिहेडं, निच्चं जिणवंदणा सिवत्थीहिं । संपुन्ना कायव्वा, विसेसओ गेहवासीहि ॥७९६॥ शुभभाववृद्धिहेतुं नित्यं जिनवन्दना शिवार्थिभिः । , संपूर्णा कर्तव्या विशेषतो गेहवासिभिः ।।७९६।। . .
મોક્ષાર્થીઓએ શુભ ભાવની વૃદ્ધિ થાય એ માટે સદા સંપૂર્ણ (= उत्कृष्ट) येत्यवचन ४२ मे, भने गृहस्थो तो. विशेषथी (= पास.) સંપૂર્ણ ચૈત્યવંદન કરવું જોઈએ. (૭૯૬)
आह किमेसा तुब्भे, विसेसओ सावयाणमुवइट्टा ?। । किं साहूण न नियमो ? भणइ गुरू सुणसु परमत्थं ॥७९७॥ आह किमेषा युष्माभिर्विशेषतः श्रावकाणामुपदिष्टा ? । .. किं साधूनां न नियमः ? भणति गुरुः शृणु परमार्थम् ।।७९७।।
અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે તમે શ્રાવકોને વિશેષથી સંપૂર્ણ ચૈત્યવંદન કરવાનો ઉપદેશ કેમ આપો છો? શું સાધુઓને વિશેષથી સંપૂર્ણ ચૈત્યવંદન કરવાનો नियम नथी ? गुरु उत्तर मापे छ- ५२मार्थने सामण. (७८७)
૩૩૨