________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વિશેષાર્થઃ ચૈત્યવંદનથી કર્મક્ષય થાય એ વિષે લલિત વિસ્તરા ગ્રંથમાં ह्युं छं – चैत्यवन्दनतः सम्यक् शुभो भावः प्रजायते । ततः कर्मक्षयः सर्वं ततः कल्याणमश्नुते ।। यैत्यवंध्नथी सभ्य (= सोडोत्तर) शुभ भाव उत्पन्न याय छे. तेनाथी अर्भक्षय थाय छे. अर्भक्षयथी व उल्याए। पामे छे. (७८१)
भणियं च पव्वदिवसे, पत्तेयं चेइयाइँ सव्वाई । समणेहिं सावएहिँ य, सत्तीए वंदणिज्जाई || ७९२ ॥
भणितं च पर्वदिवसे प्रत्येकं चैत्यानि सर्वाणि ।
श्रमणैः श्रावकैश्च शक्त्या वन्दनीयानि ।। ७९२।।
કહ્યું છે કે– પ્રત્યેક પર્વ દિવસે સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ હોય તો સર્વ મંદિરોમાં ચૈત્યવંદન કરવું જોઈએ. (૭૯૨)
जह विसविघायणत्थं, पुणो पुणो मंतमंतणं सुहयं । तह मिच्छत्तविसहरं, विनेयं वंदनाई वि ॥ ७९३ ॥
यथा विविघातनार्थं पुनः पुनः मन्त्रमन्त्रणं शुभकम् । तथा मिथ्यात्वविषहरं, विज्ञेयं वन्दनाद्यपि । । ७९३ ।।
જેવી રીતે વિષનો નાશ કરવા માટે વારંવાર મંત્રોચ્ચાર શુભ છે (અથવા સુખ આપનાર છે.) તેવી રીતે મિથ્યાત્વરૂપ વિષને દૂર કરનાર ચૈત્યવંદન પણ વારંવાર કરવું એ શુભ છે. (૭૯૩)
भणियं च
मिच्छादंसणमहणं, सम्मदंसणविसुद्धिहेउं च । चिड़वंदणाइ विहिणा, पन्नत्तं वीयरागेहिं ।। ७९४ ॥ भणितं च मिथ्यादर्शनमथनं सम्यग्दर्शनविशुद्धिहेतु च । चैत्यवन्दनादि विधिना प्रज्ञप्तं वीतरागैः ।।७९४।।
કહ્યું છે કે– મિથ્યાત્વનો નાશ કરનાર અને સમ્યગ્દર્શનની વિશુદ્ધિનું
૩૩૧