SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય तेभ्योऽपि प्रधानो जिनवरवृषभ इति वर्धमानजिनः । तस्य नमस्कारो यो माहात्म्यं भण्यते तस्य ।। ७४० ।। અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીઓ પણ સામાન્યથી જિન છે. ઘણા ભારે કર્મોને જિતવાના કારણે જિનોમાં શ્રેષ્ઠ તે જિનવર. જિનવર એટલે કેવલી. (અવધિજ્ઞાની વગેરે જિન છે પણ કેવલી નથી.) કેવલીઓમાં પણ મુખ્ય તે જિનવરવૃષભ. જિનવરવૃષભ એવા વર્ધમાન જિનને કરાતો જે નમસ્કાર તે નમસ્કારનું માહાત્મ્ય (નીચેની ગાથામાં) કહેવાય છે. (૭૩૯-૭૪૦) संसारसागराओ, तारेइ धुवं नरं व नारिं वा । नरगहणा नरजाई, लद्धा किं नारिगहणेण ? ॥ ७४१ ॥ संसारसागरात् तारयति ध्रुवं नरं वा नारीं वा । नरग्रहणाद् नरजातिर्लब्धा किं नारीग्रहणेन ? ।। ७४१ । । अन्नाणवसा केई, सिद्धिं नेच्छंति चेव नारीणं । - तेसि पडिबोहणत्थं, नारीगहणं इमं एत्थ ॥ ७४२ ॥ अज्ञानवशात् केचित् सिद्धिं नेच्छन्ति चैव नारीणाम् । तेषां प्रतिबोधनार्थं नारीग्रहणमिदमत्र ।। ७४२।। વર્ધમાનજિનને કરાતો એક પણ નમસ્કાર પુરુષને કે સ્ત્રીને સંસારરૂપ સાગરથી નિયમા તારે છે. પ્રશ્નઃ— નર શબ્દને ગ્રહણ કરવાથી નારી જાતિ આવી જાય છે, અને તેથી સ્ત્રી પણ આવી જ જાય છે, તો પછી નારી શબ્દને ગ્રહણ કરવાની શી જરૂર છે ? ઉત્તરઃ— અજ્ઞાનતાના કારણે કેટલાકો સ્ત્રીની મુક્તિને માનતા નથી, તેમને પ્રતિબોધ પમાડવા માટે અહીં નારી શબ્દનું ગ્રહણ કરવામાં આવ્યું છે. (૭૪૧-૭૪૨) संसारसमुद्दाओ, संतरणं सिद्धिपयंगमानत्तं । તું નારીળ વિ ધુવં, નાવરૂ નિાવરનમોવારા ।।૭૪ગ્ના ૩૦૨
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy