________________
ચૈત્યવદન મહાભાષ્ય
- હે વિશિષ્ટ જ્ઞાનીઓ ! આપ જુઓ કે આ હું પ્રમાદનો ત્યાગ કરીને જિનમતમાં પ્રયત્નવાળો થયો છું. તેને (હું જિનમતમાં પ્રયત્નવાળો થયો છું એ બાબતને) વચનથી પ્રકાશિત કરે છે કે UTો નિગમ = જિનમતને મારો નમસ્કાર થાઓ. (૬૮૧)
छट्टीसत्तमियाणं, नत्थि विभत्तीणमत्थभेओ त्ति । ' તે રસ્થી-ગળ્યે, નિદિ સમી સુ ૬૮રા
षष्ठी-सप्तमीकानां नास्ति विभक्तीनामर्थभेद इति । तेन चतुर्थ्यर्थे निर्दिष्टा सप्तमी सूत्रे ।। ६८२।।
પ્રાકૃત ભાષામાં છઠ્ઠી-સાતમી વિભક્તિઓમાં અર્થભેદ નથી. (તથા ચોથી વિભક્તિના સ્થાને છઠ્ઠી વિભક્તિ મૂકાય છે.) તેથી સૂત્રમાં સાતમી વિભક્તિ ચોથી વિભક્તિના અર્થમાં કહી છે. (૬૮૨)
अहवा वि नमो अव्वयमवगयतइयाविभत्तियं नेयं । पयओ नमणेणाऽहं, जिणमयविसए त्ति वक्कत्थो ॥६८३॥ अथवाऽपि ‘नमस्' अव्ययमपगततृतीयाविभक्तिकं ज्ञेयम् । प्रयतो नमनेनाऽहं जिनमतविषये इति वाक्यार्थः ।।६८३।।
અથવા મો એ સ્થળે જેમાંથી તૃતીયા વિભક્તિ ચાલી ગઈ છે તેવું નમસ. પદ જાણવું, તેથી વાક્યર્થ આ પ્રમાણે છે- હું નમસ્કાર કરવા વડે જિનમતને વિષે પ્રયત્નવાળો થયો છું. (૬૮૩)
સહવા વિ ન-માં-સદી, પરિમેહત્યા પોખાં તો વિા. पगयं गति अत्थं, पयओ ऽहं जिणमए सिद्धे ॥६८४॥ अथवाऽपि ‘न-मा'-शब्दौ प्रतिषेधार्थों परस्परं द्वावपि । प्रकृतं गमयतोऽर्थं प्रयतोऽहं जिनमते सिद्धे ।।६८४।।
અથવા નમો એ શબ્દના સ્થાને ન અને મા એ બે શબ્દો સમજવા. એ બંને શબ્દોનો નિષેધ અર્થ છે. પરસ્પર નિષેધ અર્થવાળા આ બંને શબ્દો પ્રસ્તુત
૨૮૧