________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અર્થને જણાવે છે. તેથી અર્થ આ પ્રમાણે થાય— હું સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળો થયો છું.
विशेषार्थः- व्याऽरए| शास्त्रमा द्वौ नञौ प्रकृतार्थं गमयतः = "10 નિષેધ પ્રસ્તુત અર્થને જણાવે છે” એવો ન્યાય છે. પ્રસ્તુતમાં પચો છ મા એમ બે નિષેધ છે. આનો અર્થ આ પ્રમાણે થાય— હું પ્રયત્નવાળો નથી એમ નથી, અર્થાત્ પ્રયત્નવાળો છું. (૬૮૪)
जिणमयमिह सुयधम्मो, थोडं सो चेव पत्थुओ जम्हा । होइ जियाणं नंदी, जेण सया संजमे तत्तो ॥ ६८५ ॥ जिनमतमिह श्रुतधर्मः स्तोतुं स एवं प्रस्तुतो यस्मात् । भवति जीवानां नन्दियेन सदा संयमे ततः ।। ६८५ ।।
અહીં જિનમત એટલે શ્રુતધર્મ. કારણકે તે જ સ્તુતિ કરવા માટે પ્રસ્તુત छे. (येन = ) डुं विनमतमां प्रयत्नवाली भेटला भाटे थयो धुं } ( ततः =) જિનમતથી જીવોને સંયમમાં સદા નંદી થાય છે. (૬૮૫)
नंदी परमसमिद्धी, सया वि णिच्चं पि संजमे चरणे । तस्स विसेसणमेयं, देव-न्नागाइ विन्नेयं ॥ ६८६ ॥
नन्दिः परमसमृद्धिः सदाऽपि नित्यमपि संयमे चरणे । तस्य विशेषणमेतद् देव-नागादि विज्ञेयम् ।। ६८६ ।।
નંદી એટલે પ૨મ સમૃદ્ધિ. સદાય એટલે હંમેશા પણ. સંયમમાં એટલે
यारित्रभां. देवं-नाग० À यह संयमनुं विशेषण भएावं. (६८६)
देवा विमाणवासी, जोइसियाई उ उवरिमा सव्वे । नाग - सुवन्ना भवणाहिवासि उवलक्खणं भणियं ॥ ६८७॥ देवा विमानवासिनो ज्योतिषिकादयस्तु उपरिमाः सर्वे । नाग-सुवर्णा भवनाधिवासिन उपलक्षणं भणितम् ।।६८७।।
૨૮૨