________________
ચૈત્યવદન મહાભાષ્ય.
૧૮
ગાથા ' વિષય - ૧૦૩ . કલુષિત મનવાળો જીવ નિર્દોષમાં પણ દોષની કલ્પના કરે.
રાબડીની ઊલટી કરનાર બાલકનું દૃષ્ટાંત. ૧૦૪ શંકાથી કલુષિત ચિત્તવાળો સાધુ શુદ્ધ પણ આહારને
અશુદ્ધ કરે. ૧૦૫ શુભ શકુન પણ અપશુકનની કલ્પનાથી અશુભ ફળ આપે. ૧૦૫ સૂત્રથી અવિરુદ્ધ ક્રિયાને દોષિત કહેનાર ઘણાના ભાવને
કલુષિત કરે છે. ૧૦૭ - મુગ્ધ ધર્માર્થી લોક નવી વાતને સહેલાઈથી સ્વીકારી લે.
અસ આગ્રહવાળો પુરુષ પોતાની ખોટી માન્યતાનો પ્રચાર
‘કેમ કરે છે તેનું કથન. ૧૦૯ ધર્માર્થીએ શાસ્ત્રમાં શું કહ્યું છે તે જાણવું જોઈએ. ૧૧૦ . સ્વમતિ પ્રમાણે થતી ધર્મપ્રવૃત્તિ સંસારનું કારણ બને. ૧૧૧ ધર્માર્થીએ ધર્મક્રિયાને સ્વમતિથી ન કરવી જોઈએ અને
સ્વમતિથી મૂકવી પણ ન જોઈએ. ૧૧૩ જિનબિંબને ઘી-દૂધથી પ્રક્ષાલ કરી શકાય. ૧૧૪-૧૨૬ આચરણાને પ્રમાણ માનવામાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ. ૧૨૮ આઠ પ્રકારના શાસન પ્રભાવકો. ૧૨૯ સ્વયુક્તિથી રચેલું પણ શાસન પ્રભાવના કરનારું હોય તો
સારું જાણવું. (૧૩) કદાગ્રહથી અસત્ય કહેનારાઓને લોકમાં ઓળખાવવા જોઈએ. ૧૩૧-૧૩૨ સંઘની અવજ્ઞા કરતો કદાગ્રહી જમાલિ સમાન છે. ૧૩૩-૧૩૪ સંઘની કોઈ વ્યક્તિનું અનુચિત આચરણ જોઈને સંઘની અવહીલના
કરનાર જીવ ભવ ભવ સર્વ લોકથી અવાહીલના કરવા યોગ્ય બને છે. ૧૩૫ શ્રમણસંઘના દોષોને છુપાવનાર યશકીર્તિને પામીને જલદી
મોક્ષ પામે છે.