________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
વિષય
ગાથા ૫૭-૫૮
પ૯-૬૬
૬૯-૭૬
૭૭-૭૮ ૭૯
બિંબોનો નિષેધ કરવામાં મહાપાપ લાગે. અવજ્ઞા વગેરે પાંચ પ્રકારની આશાતના. અધિક જિનબિંબોનાં દર્શનથી અધિક આનંદ. અધિક પ્રતિમાના દર્શનથી મન મલિન થવામાં અજ્ઞાનતા કારણ છે. પ્રક્ષાલજલ આદિનો જિનબિંબોને પરસ્પર સ્પર્શ લોકવિરુદ્ધ નથી. અશરીરી અરિહંતોની મૂર્તિ બનાવવાનું કારણ.' પ્રતિમાના કાયોત્સર્ગ અને પર્યક એ બે સંસ્થાન. ક્યા ભગવાન કયા સંસ્થાનમાં મુક્તિ પામ્યા. . અંતિમ સમયે જે સંસ્થાન હોય તે જ સંસ્થાન મોક્ષમાં હોય. પ્રતિમાઓમાં પ્રાતિહાર્ય વગેરેના નિર્માણનું કારણ. તીર્થકરો યોગમુદ્રામાં દેશના આપે. આચાર્યો યોગમુદ્રામાં વ્યાખ્યાન કરે છે. પરસ્પર જલસ્પર્શથી આશાતનાની કલ્પનાએ મોટી આશાતના છે. મલરહિત પણ જિનબિંબનું પ્રક્ષાલન કરવાનું કારણ. સ્નાનજલ નિર્માલ્ય નથી. દેવો એક જ અંગલુછણા થી ૧૦૮ પ્રતિમાઓને લૂછે છે. આદરથી કરાતું જિનસ્નાન શુભ ફળ આપે છે. પરસ્પર જલસ્પર્શથી આશાતના ન થાય તેનું દૃષ્ટાંતથી સમર્થન. કર્મક્ષયનું કારણ ભાવવિશુદ્ધિ છે એ વિષયનું દૃષ્ટાંતથી સમર્થન. કેવા પરિણામ શુદ્ધ હોય ?
૮૨-૮૫ ૮૬-૧૦૧
૧૦૨