________________
ચૈત્યવદન મહાભાષ્ય
. Alथ मन्यो छ. रहस् भेटवे गुप्त. मन शानमi si गुप्त नथी मने मंत. નથી તે અરિહંત. અરિહંતોને કેવલજ્ઞાન હોય છે. એથી એમના જ્ઞાનમાં કોઈ વસ્તુ ગુપ્ત નથી. તથા કેવલજ્ઞાનનો અંત નથી માટે અંતથી રહિત છે. (૨૮૧) . अहवा अरिणो सत्तू, हतारो तेसि तेण अरिहंता ।
अट्ठविहकम्मपमुहा, ते नेया जेणिमं सुत्तं ॥२८२॥ अथवाऽरयः शत्रवो हन्तारस्तेषां तेनाऽरिहन्ताः । अष्टविधकर्मप्रमुखास्ते ज्ञेया येनेदं सूत्रम् ।।२८२।।
અશ્વા અરિહંત શબ્દમાં અરિ અને હેત એમ બે શબ્દ છે. તેમાં અરિ એટલે શત્રુ. હંત એટલે હણનાર. શત્રુઓને હણનારા છે તેથી અરિહંત કહેવાય છે. અહીં આઠ પ્રકારના કર્મો વગેરેને શત્રુ જાણવા. કેમકે આ (નીચેની यामी वाशे त.) सूत्र छ. (२८२.)
अट्टविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरिं हंता, अरिहंता तेण वुच्चंति ॥२८३॥ अष्टविधमपि च कारिभूतं भवति सर्वजीवानाम् । तं कर्मारिं हन्ता अरिहन्ताः तेनोच्यन्ते ।।२८३।।
: व्याख्या-'अष्टविधमपि' अष्टप्रकारमपि, अपिशब्दादुत्तरप्रकृत्यपेक्षयाऽनेकप्रकारमपि, चशब्दो भिन्नक्रमः, स चावधारणे, ज्ञानावरणादि, ततश्चाष्टविधं कमैव अरिभूतं' शत्रुभूतं भवति सर्वजीवानां सर्वसत्त्वानामनवबोधादिदुःखहेतुत्वादिति भावः, पश्चार्द्ध पूर्ववत्, एवंविधा अरिहन्तार इति गाथार्थः (आवश्यकसूत्रनियुक्ति गाथा – ९२०) ।
- જ્ઞાનાવરણીય વગેરે આઠેય પ્રકારનું કર્મ જ સર્વ જીવોનું શત્રુરૂપ છે. કારણ કે અજ્ઞાનતા વગેરે દુઃખોનું કારણ છે. ઉત્તરપ્રકૃતિઓની અપેક્ષાએ કર્મ અનેક પ્રકારનું પણ છે. કર્મરૂપી શત્રુને હણનારા હોવાથી અરિહંત કહેવાય છે. (૨૮૩)
... राग-दोस कसाए, इंदियाणि वि पंच वि। ... २ एए अरिणो हंता, अरिहंता तेण वुच्चंति ॥२८४॥ .
૧ ૩૧