________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
राग-द्वेष-कषायाः इन्द्रियायपि पञ्चापि । एतेषां अरीणां हन्तारः अरिहन्तारः तेनोच्यन्ते ।।२८४।।
२. 'अत्र प्राकृतशैल्या छान्दसत्वात् ‘सुपां सुपि' इत्यादिलक्षणतः एतेषामरीणां हन्तारः' इत्यावश्यकटीकायां सूनुर्याकिन्या महत्तरायाः ।
રાગ-દ્વેષ, કષાય, પાંચેય ઇંદ્રિયો શત્રુ છે. રાગ-દ્વેષાદિ શત્રુઓને હણનારા डोपाथी भरित ४३वाय छ. (२८४)
संसारवल्लरे जं, पुणो न रोहंति खीणकम्मत्ता। अरुहंता णं तेसिं, होउ नमो वा वि जं भणियं ॥२८५॥ संसारवल्लरे यत्पुनर्न रोहन्ति क्षीणकर्मत्वात् । अरुहन्तः तेषां भवतु नमो वापि यद्भणितम् ।।२८५।। दडम्मि जहा बीए, न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह कम्मबीयविरहे, भवंकुरस्सावि नो भावो ॥२८६॥ दग्धे यथा बीजे न भवति पुनरङ्करस्योत्पत्तिः । तथा कर्मबीजविरहे भवाङ्करस्यापि नो भावः ।।२८६।।
અથવા ઉગવું અર્થવાળા રુ૬ ધાતુથી અરિહંત શબ્દ બન્યો છે. સઘળાં કર્મો ક્ષીણ થઈ ગયા હોવાથી જે સંસારરૂપી જંગલમાં ફરી ઊગતા નથી = જન્મ પામતા નથી તે અરિહંત. તેમને નમસ્કાર થાઓ. આ વિષે કહ્યું છે કે- જેવી રીતે બીજ બળી જતાં તેમાંથી ફરી અંકુરની ઉત્પત્તિ થતી નથી, તે રીતે કર્મ રૂપી બીજના અભાવમાં ભવરૂપી અંકુરની પણ ઉત્પત્તિ થતી નથી. (૨૮૫-૨૮૬)
नामाइचउन्भेया, अरहंता जिणमयम्मि सुपसिद्धा। . . भावपडिवत्तिहेडं, भगवंताणं ति तो भणियं ॥२८७॥ नामादिचतुर्भेदा अर्हन्तो जिनमते सुप्रसिद्धाः । । भावप्रतिपत्तिहेतुं भगवद्भ्य इति ततो भणितम् ।।२८७।।
નામ વગેરે ચાર પ્રકારના અરિહંતો જિનશાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. એ ચાર પ્રકારમાંથી અહીં ભાવ અરિહંતનું ગ્રહણ કરવા માટે માવંતા એ પ્રમાણે
૧૩૨