SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય '' દિવ્યધ્વનિ - ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે = વીણા વગેરે માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે ધ્વનિ યોજન સુધી પહોંચે છે. ચામર – ભગવાનની બંને બાજુ દેવો ચામર વીજે છે. આસન - સમવસરણમાં આકાશ જેવા સ્વચ્છ સ્ફટિક રત્નનું આસન ' હોય છે. પ્રભુજી તેના પર બેસીને દેશના આપે છે. એ આસન સિંહના ચિહ્નવાળું હોવાથી સિંહાસન તરીકે ઓળખાય છે. ભામંડલ – પ્રભુજીના મસ્તકની પાછળ ભામંડલ હોય છે. ભા એટલે તેજ. ભામંડલ એટલે તેજનું સૂર્યના જેવું ગોળાકાર મંડલ. . ઇંદુભિ દેવો આકાશમાં પ્રભુની આગળ દુંદુભિ વગાડે છે. દુંદુભિના અવાજથી ભગવાનના આગમનની ખબર પડતાં ચારે બાજુના પ્રદેશોમાં રહેલા લોકો પ્રભુના દર્શન-વંદન-ધર્મોપદેશ શ્રવણ માટે દોડી આવે છે. છત્ર – સમવસરણમાં ભગવાનના મસ્તક ઉપર પછી પછીનું છત્ર મોટું હોય તે રીતે ત્રણ છત્ર હોય છે. ' અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, અને દિવ્યધ્વનિ સિવાય પાંચ પ્રાતિહાર્યો વિહારમાં પણ ભગવાનની સાથે હોય છે. (૨૭૮) अरहंति वंदणनमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥२७९॥ अर्हन्ति वन्दन-नमस्यनान्यर्हन्ति पूजासत्कारम् । सिद्धिगमनं चार्हाः अर्हन्तस्तेनोच्यन्ते ।।२७९।। व्याख्या-'अर्ह पूजायाम्', अर्हन्तीति ‘पचाद्यच्' कर्तरि अर्हाः, किमर्हन्ति? वन्दननमस्करणे, तत्र वन्दनं शिरसा, नमस्करणं वाचा, तथाऽर्हन्ति पूजासत्कारं, तत्र वस्त्रमाल्यादिजन्या पूजा, अभ्युत्थानादि सम्भ्रमः सत्कारः, तथा 'सिद्धिगमनं चाईन्ति' सिद्ध्यन्ति- निष्ठितार्था भवन्त्यस्यां प्राणिन इति सिद्धि:- लोकान्तक्षेत्रलक्षणा, वक्ष्यति च-'इह बोंदिं चइत्ता णं तत्थ गंतूण सिज्झइ' तद्गमनं च प्रत्यर्हा इति, अरहंता तेण I ૧૨૯
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy