________________
૧. ૧ શાસે ખાંસી, ઉધરસ ૨. સારે શ્વાસ ૩. નરે=જરા૪. વાદે દાહ રોગ, આખા શરીરમાં બળતરા થવી. ૫. જીિસૂને પેટમાં શૂળનો રોગ. ૬. દરેક ભગંદર રોગ (ગુદા અને વૃષણની વચ્ચે થતું ગુમડું) ૭. રસ-મસા ૮. નીર= મંદાગ્નિ, અજીર્ણ (પાચનશક્તિ અલ્પ) ૯. વિઠ્ઠી દૃષ્ટિ રોગ, ૧૦. પુટ્ટસૂન્ને પીઠમાં શૂલની પીડા ૧૧. રોગપ્ર=(ખાવાની) અરુચિ. ll૧ll ૧૬૩.
૨. ૧૨ ડૂ શરીરને ખણવું, ખજોળવું, જેમાં કાયમ ખણ્યા કરાય એવો રોગ ૧૩. નોકરે=જલોદર રોગ, પેટમાં પાણીનો ભરાવ. ૧૪. સી=મસ્તકનો રોગ, ૧૫. નવેગન=કાનની વેદના ૧૬. =કોઢ રોગ, આ સોળ મહારોગો શાસ્ત્રમાં કહેવાયેલા છે. ૧૬૪.
૮. વાવમાં મોહિત હૃદયવાળો મરીને આ તેમાં (વાવમાં) દેડકો થયો. કયો બુદ્ધિમાન પણ પુરુષ કર્મો વડે વિડમ્બના નથી પામતો ? ૧૭૫.
(
૯. એક વખત વાવ જોઈને તે દેડકો જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. ખરેખર ધર્મની અવગણનાનું મને આ ફળ પ્રાપ્ત થયું. ૧૯૯.
૧૦. તેથી ત્યાર પછી) વૈરાગ્ય પામેલ છઠ્ઠ વગેરે કરતો પારણામાં વાવમાં લોકોના સ્નાનથી થયેલ અચિત માટી અને પાણી વાપરે છે. (ખાય છે.) ૧૬૭.
'. ૧૧, એક વખત શ્રી વીર પરમાત્મા ઉદ્યાનમાં પધારેલ છે એ પ્રમાણે) લોકોના કહેવાથી સાંભળીને તે દેડકો વંદન કરવા માટે નીકળ્યો. ૧૯૮.
૧૨. હવે સૈન્ય વડે પરિવરેલા, શ્રી વીર પરમાત્માને વંદન કરવા માટે ઉત્સુકતાવાળા શ્રેણિક રાજા ચાલતા નગરની બહાર નીકળ્યા. ૧૯૯.
૧૩. માર્ગમાં ચાલતા રાજાના ઘોડાની ખુરથી મર્દન કરાયેલ દેડકો પણ મરીને સૌધર્મ દેવલોકમાં દદુરાંક નામે દેવ થયો. ૧૭૦.
૧૪. તેને ચાર હજાર સામાનિક દેવો થયા, તેના અનુમાન વડે તેની બીજી પણ સંપત્તિ વિગેરેને જાણવી. ૧૭૧.
ઉપદેશ સપ્તતિ ૨૪