________________
૨૭. હે દેવો ! ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં અહીં જ પુંડરિકિણી વિજયમાં અત્યંત પરાક્રમથી શોભતા એવા તમે રાજા થશો. ૧૫૧.
* ૨૭. ત્યાં પણ નિઃસ્પૃહી એવા તમે અંતે સંયમ ગ્રહણ કરી કેવલજ્ઞાન પામી મોક્ષમાં જશો. ૧૫ર.
૨૮. એ પ્રમાણે વરસેન વિગેરે અષ્ટપ્રકારી પૂજાથી થનાર ફલને સાંભળી વારંવાર પ્રશંસા કરતા પરમાત્માને નમસ્કાર કરીને ઘેર ગયા. ૧૫૩.
૨૯. એ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજાના ફલને સાંભળીને પ્રમોદપૂર્ણ હૃદયવાળા તમને જો મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તો ત્યાં જ પ્રયત્ન કરો. ૧૫૪.
છે એ પ્રમાણે ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં પાંચમો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૨૨