________________
૪૦. સંબંધને જણાવીને પુષ્પ, સુવર્ણ અને રત્ન વગેરેની વૃષ્ટિને કરીને બંને દેવલોકમાં ગઈ. રાજાએ પણ ધર્મને વિશેષ પ્રકારે આચર્યો અને ઘણા સમય સુધી સામ્રાજ્યનું પાલન કર્યું. ૧૮૦૯..
૪૧. અને પિતાની જેમ ઉપાર્જન (પ્રાપ્ત) કરી છે કેવલજ્ઞાનની લક્ષ્મી જેણે ભરતના પુત્ર એવા આ રાજા મોક્ષમાં ગયા. એ પ્રમાણે ધર્મના વિષયમાં દઢતા કરવી જોઈએ જે પ્રમાણે તમને સંપૂર્ણ સુખની સંપત્તિઓ પોતાને વશ થાય. ૧૮૧૦.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં અગ્યારમો ઉપદેશ . //
ઉપદેશ સપ્તતિ ૨૩૨