________________
૩૯. સત્ત્વશાળીઓમાં અગ્રેસર ! તમારો જય થાઓ. ન્યાયમાં પરાયણ તમારો જય થાઓ. રામનું સૌભાગ્ય જેવું તારું સૌભાગ્ય છે માટે કોણ તમારા વખાણ ન કરે. ૧૭૬૫.
૪૦. તમારો પુત્ર લાંબા આયુષ્યવાળો થાય અને તમે પણ રાજ્યનું પાલન કરો. મારા વડે આ પરીક્ષા કરાઈ છે. એ પ્રમાણે કહીને તે અદ્રશ્ય થઈ. ૧૭૬૬.
૪૧. એ પ્રમાણે રાજા વિગેરે વડે ન્યાયનું પાલન કરવા યોગ્ય છે. જેથી સર્વ સંપત્તિઓ હાથમાં પ્રાપ્ત થાય. વર્ષાકાળમાં પ્રથમ બે માસમાં પાણીના પ્રવાહ વિના ધાન્ય (ચોખા) શી રીતે થાય ? ૧૭૬૭.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં દશમો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૨૨૬