________________
૯. હેમચંદ્રગુરુ ખાડામાં ફેંકાયા. તેથી હેમખાડો કહેવાય છે. મૂર્ખ એવા તે અધમ બ્રાહ્મણોએ આ પ્રમાણે (હેમખાડો નામ) સ્થાપન કર્યું છે. ૧૯૯૧.
16. યુક્તિમાં વિશારદ એવા વિદ્વાનો વડે જેમ તેમ બોલનારા તેઓને એ પ્રમાણે જવાબ આપવો જોઈએ. તે બ્રાહ્મણો તમે સાંભળો. ૧૯૭૨.
૧૧. જ્યારે શ્રી હેમચંદ્રસૂરી મહારાજાનો કાળધર્મ થયો ત્યારે સર્વે બ્રાહ્મણોએ હૃદયમાં હર્ષના ઉત્કર્ષને ધારણ કર્યો હતો. ૧૯૭૩.
૧૨. જેમ ઘુવડોને સૂર્ય, સજ્જન પુરુષોને દુર્જન પુરુષ ગમતા નથી, તેમ તેઓને તેઓનો શ્રેષ્ઠ અભ્યદય ગમતો ન હતો. ૧૯૬૪.
૧૩. પદ્માવતી નામની દેવી વડે તેમને માથાની વેદના વિક્ર્વાઈ ત્યારે તેઓએ ઘણા આનંદને કર્યો. ત્યાર પછી તે ઘણી પીડા વડે. ૧૯૯પ.
૧૪. શોકથી સંતપ્ત ચિત્તવાળા હજારો બ્રાહ્મણોએ પોતપોતાની ગોત્રજ દેવી વિગેરેને ભોગાદિને આપ્યું. ૧૯૯૭
૧૫ દેવીએ ગોત્રજ દેવીએ) પણ કહ્યું. અમારા વડે અહીં કોઈ પણ પ્રતિક્રિયા ન થાય. પરંતુ પદ્માવતી દેવી સ્મરણ કરાય તેઓ વડે (બ્રાહ્મણો વડે) તે પ્રમાણે કરાયું. ૧૯૬૭.
૧૯. ત્યાર બાદ પદ્માવતીદેવીએ પ્રત્યક્ષ થઈને તેઓને કહ્યું. અરે દુષ્ટો ! આ અસ્થાને તમને હર્ષ કેવો ? ૧૯૬૮.
૧૭. ત્રણ જગતમાં પૂજ્ય એવા આ મહાત્માઓના સંકટમાં દેવો પણ શોકસંતપ્ત થયા. પરંતુ મૂર્ખ એવા તમે નહીં. ૧૯૩૯.
ઉપદેશ સપ્તતિ
૨૧૪