SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. રાજાએ તેને સોનાના આભૂષણોની શ્રેણીને પહેરાવી. તેણે પણ તેવા પ્રકારના આદરને જોવાથી, કુમતિનો ત્યાગ કર્યો. ૧૯૫૦. - ૩૯. એ પ્રમાણે તે કાણો પણ ઘોડો વિનય વગેરે ગુણો વડે જેમ માન્ય થયો. તેમ છે ! ભવ્યપ્રાણીઓ! કૃપણ વડે જેમ ધન તેમ તમારા વડે ગુણની શ્રેણી સંગ્રહ કરાય. ૧૯૫૧. છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના ચોથા અધિકારમાં સાતમો ઉપદેશ છે. ઉપદેશ સપ્તતિ : ૨૧૨
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy