________________
૨૫. નહિ જણાતા એવા દેવોના નાયક શ્રી રામ-કૃષ્ણ-ગરૂડ, વરૂણ પાબુપ વિગેરે વડે અનેક સ્થાને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પૂજા લાંબા કાળ પર્યત કરાયેલી છે તે પાર્શ્વનાથ પરમાત્મા પ્રાણીઓનું ભવથી રક્ષણ કરો. ૧૦૪૬.
૨૩. અથવા-મમ્મણ વ્યવહારી વડે શ્રી કુંથુનાથ પરમાત્માને પૂછાયું. “મારો મોક્ષ ક્યારે થશે ? સ્વામીએ પણ તેને કહ્યું. ૧૦૪૭.
૨૭. શ્રી પાર્શ્વનાથ પરમાત્માના શાસનમાં તારી સિદ્ધિ (મોક્ષ) થશે. તેથી એણે આ પ્રતિમાને કરાવી. એ પ્રમાણે કેટલાક લોકો કહે છે. ૧૦૪૮.
// એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં બારમો ઉપદેશ છે. In
ઉપદેશ સપ્તતિ ૧૩૮