________________
૩૩. બે ઘડી જેટલા સમયમાં ઉદ્યમ કરાયેલ તેના (ખેડૂત) વડે તારાથી (ગૌતમ ગણધરથી) સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાયું. વળી એ ખેડૂત અર્ધ પુદ્ગલપરાવર્તકાલમાં મોક્ષમાં જશે. એ પ્રમાણે વૃત્તાંતને સાંભળીને ઈન્દ્ર વગેરે સમ્યગ્દર્શનમાં દૃઢ શ્રદ્ધાવાળા થયા. તેથી હે ભવ્ય પ્રાણીઓ ! તમારા વડે પણ તે સમ્યગ્દર્શનને ચિત્તમાં લાંબા કાળ સુધી સ્થાપન કરાય. (ધારણ કરાય.) ૬૩.
|| એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં સમ્યક્ત્વ ઉપર ખેડૂતનો બીજો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ
૧૦