________________
હે જિનેન્દ્ર ! અશરણ એવા મને તું તાર. (રક્ષણ કરી. પરમાત્માની આકૃતિવાળા શ્રેષ્ઠ માછલાને જોઈને જાતિસ્મરણ જ્ઞાનથી નમસ્કારમાં તત્પર એવો માછલો સ્વર્ગમાં (દેવલોકમાં) ગયો. ૬૪૬.
૧૩. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માને ભાવરહિત કરેલ પણ નમસ્કારનું ફલ સાંભળીને, હે ભવ્ય લોકો પરમાત્માની આરાધનામાં જ યત્ન કરો. ૩૪૭.
I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં ચોવીશમો ઉપદેશ છે.
છે એ પ્રમાણે શ્રી પરમગુરુ-તપગચ્છનાયક-શ્રી સોમસુંદર સૂરિના ચરણકમલમાં હંસ સમાન મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્ન ગણિના શિષ્ય પરમાણુરૂપ પંડિત
- શ્રી સોમધર્મગણિ વિરચિત ઉપદેશ સપ્તતિકા ગ્રંથમાં દેવ પૂજા સ્વરૂપ (ચોવીશ ઉપદેશ સ્વરૂ૫) પ્રથમ અધિકાર /
ઉપદેશ સપ્તતિ
૮૮