________________
૧૯. શ્રી વીર પરમાત્માએ યથાર્થ રીતે તેના સંપૂર્ણ સ્વરૂપને કહ્યું. તેવા પ્રકારની સાંભળેલી વાર્તા વડે રાજા વિગેરે આશ્ચર્ય પામ્યા. ૭૨૯.
૧૭. ત્યારબાદ આનંદથી પ્રફુલ્લિત અંગવાળા રાજા વિગેરે પોત-પોતાના સ્થાને ગયા. શ્રી વિર પરમાત્માએ પણ અન્યત્ર (બીજે ઠેકાણે) વિહાર કર્યો. તે ભવ્ય પ્રાણીઓ. તેથી એ પ્રમાણે કલ્યાણને માટે શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજા કરો. ૯૩૦.
| એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં ત્રેવીસમો ઉપદેશ છે, તે
ઉપદેશ સપ્તતિ ૮૫