________________
રડ. તેના મહિમાને સાંભળીને માલવાના રાજાએ રોજ પૂજા-ધ્વજા નાત્ર વિગેરે ઉત્સવો કર્યા. ૧૮૧.
૨૭. એ પ્રમાણે નિયમમાં એક મનવાળો તે શ્રાવક દેવને (પરમાત્માને) પૂજીને પ્રતિષ્ઠાને પામ્યો. તેથી દ્રઢ શ્રદ્ધાવાળા ભવ્ય પ્રાણીઓ વડે જિનપૂજા વગેરે કરીને અન્ય કાર્ય કરવા યોગ્ય છે. ૫૮૨.
' એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના પ્રથમ અધિકારમાં એકવીશમો ઉપદેશ છે.
ઉપદેશ સપ્તતિ
૮